Site icon

અભિષેક બચ્ચન બાદ હવે જયા બચ્ચન પણ કરી રહ્યાં છે ડિજિટલ ડેબ્યુ; આ સિરીઝમાં પહેલી વાર દેખાશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, ૨૯  જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

જયા બચ્ચન લાંબા સમયથી અદાકારીથી દૂર રહ્યાં છે. હવે ફરી એક વખત તેઓ ઍક્ટિંગની દુનિયામાં પાછાં ફરી રહ્યાં છે. જોકે તે રૂપેરી પડદે નહીં, પરંતુ ડિજિટલ ડેબ્યુ કરી રહ્યાં છે. તેઓ એક વેબ સિરીઝ સદાબહારમાટે કામ કરવા તૈયાર થયાં છે. ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન પાંચ વરસ પહેલાં રૂપેરી પડદે કરીના કપૂર અને અર્જુન કપૂરની ફિલ્મ કી ઍન્ડ કામાં જોવા મળ્યાં હતાં. જે ૨૦૧૬માં રિલીઝ થઈ હતી. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જયા બચ્ચને આ વેબ સિરીઝનું શૂટિંગ ફેબ્રુઆરી મહિનામાં જ શરૂ કરી દીધું હતું, પરંતુ કોરોનાની બીજી લહેર આવતાં શૂટિંગ રોકી દેવું પડ્યું હતું. હવે વેબ સિરીઝ સદાબહારની ટીમે આ અઠવાડિયે બે સિક્વન્સનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

ભારતનો આ ક્રિકેટર અભિનેત્રી દિશા પટની ના પ્રેમમાં પડ્યો

જોકે આ વેબ સિરીઝ વિશે વધુ માહિતી મળી નથી તેમ જ જયા બચ્ચનના રોલ વિશે પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે અભિનેત્રીનો રોલ દમદાર જ હશે.

Dhurandhar 2 Review: ‘ધુરંધર ૨’ રિવ્યુ: કરાચીના મેદાનમાં રણવીર સિંહ ઉર્ફે ‘હમઝા’નો પ્રચંડ રૂદ્ર અવતાર, આદિત્ય ધરની એક્શન જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
Dhurandhar 2 : રિલીઝ પહેલા જ હજારો ફેન્સની આશા પર ફેરવાયું પાણી! ‘ધુરંધર ૨’ ના શો કેમ રદ થયા? ડાયરેક્ટરે માફી માંગતા જણાવી અસલી હકીકત
KSBKBT 2 Twist: ‘ક્યોંકિ… ૨’ માં નવો વળાંક! મિતાલીની ચાલથી ઋત્વિક-મુન્ની વચ્ચે વધી દૂરી; શું તુલસી બચાવી શકશે આ તૂટતો સંબંધ?
Sara Arjun: કોણ છે ‘ધુરંધર ૨’ ની આ ટેલેન્ટેડ હીરોઈન? જેણે માત્ર ૧૮ મહિનાની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ; હવે રણવીર સિંહ સાથે મોટા પડદે મચાવશે ધૂમ
Exit mobile version