Site icon News Continuous Bureau | Mumbai

Jhalak dikhlaja 11: રુહાન ને જન્મ આપ્યા બાદ પહેલીવાર પતિ શોએબ સાથે દીપિકા કક્કરે કર્યું પરફોર્મ, બંને નો ડાન્સ જોઈ મલાઈકા અને ફરાહ થયા ભાવુક

Jhalak dikhlaja 11: ઝલક દિખલાજા 11 ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ શો હવે તેના છેલ્લા ચરણ માં છે. આ સપ્તાહે શો માં સ્પર્ધક ના પરિવારવાળા ભાગ લેવાના છે. જેમાં શોએબ ઈબ્રાહિમ તેની પત્ની દીપિકા કક્કર સાથે સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળશે.

jhalak dikhla ja 11 family week shoaib and dipika dedicated performance to son ruhan

jhalak dikhla ja 11 family week shoaib and dipika dedicated performance to son ruhan

News Continuous Bureau | Mumbai 

Jhalak dikhlaja 11: ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલાજા 11 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ સપ્તાહમાં સ્પર્ધક ના પરિવારવાળા સ્પર્ધકો સાથે સ્ટેજ પર જોવા મળશે. આવી સ્થિતિ માં શોએબ ઇબ્રાહિમ સાથે તેની પત્ની અને અભિનેત્રી દીપિકા કક્કર ડાન્સ કરતી જોવા મળશે.થોડા દિવસો પહેલા દીપિકા ની બીજી પ્રેગ્નન્સી ના સમાચાર સામે આવ્યા હતા હવે દીપિકા એ તેના ડાન્સ પરફોર્મન્સ થી તેની બીજી પ્રેગ્નન્સી ની ખબરો પર પૂર્ણવિરામ મૂક્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Nitish bhardwaj: શું પોતાની દીકરીને IAS ઓફિસર પત્નીએ જ કરી છે કિડનેપ? નીતીશ ભારદ્વાજ એ પત્ની પર ગંભીર આરોપ લગાવતા સંભળાવી પોતાની આપવીતી

ઝલક ના મંચ પર શોએબ અને દીપિકા નો ડાન્સ જોઈ ભાવુક થયા મલાઈકા અને ફરાહ 

સોશિયલ મીડિયા પર શો નો પ્રોમો સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, શોએબ અને દીપિકા એક નાના છોકરા ને લઈને સલમાન ખાન ની ફિલ્મ બજરંગી ભાઈજાન ના ગીત ‘તું જો મિલા’ પર ડાન્સ કરી રહ્યા છે. આ ડાન્સ પરફોર્મન્સ માં દીપિકા અને શોએબે પોતાના માતા પિતા બનવાની જર્ની ને ક્રિએટ કરી હતી. કપલ નો આ ઈમોશનલ ડાન્સ જોઈ શો ની જજ મલાઈકા અને ફરાહ ખાન ની આંખોમાં આંસુ આવી જાય છે.ત્યારબાદ ઝલક ના સ્ટેજ પર દીપિકા અને શોએબ ના દીકરા રુહાન નું સ્વાગત કરવામાં આવે છે. જેના પર ત્રણેય જજ પ્રેમ લૂંટાવી રહ્યા હતા. 


શોએબ ઇબ્રાહિમ એક અભિનેતા છે જે હાલ ઝલક દિખલાજા માં જોવા મળી રહ્યો છે. અભિનેતા ની સાથે સાથે શોએબ એક વ્લોગર પણ છે અને તે યુટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય છે. શોએબે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી  દીપિકા કક્કર સાથે લગ્ન કર્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version