News Continuous Bureau | Mumbai
બોલિવૂડમાં(Bollywood) આજે સેન્સેશન બની ગયેલી જ્હાન્વી કપૂર(Janhvi Kapoor) સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ જ એક્ટિવ છે અને તે જે પણ શેર કરે છે તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તેની તાજેતરની તસવીરોમાં જ્હાન્વી કપૂરનો ગ્લેમરસ લુક(Glamorous look) જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.

આ તસવીરોમાં જ્હાન્વી કપૂર ઓરેન્જ કલરના ડીપ નેક શોર્ટ ડ્રેસમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

ફોટામાં જ્હાન્વી કપૂરનો ગ્લોસી મેકઅપ તેના લુકને વધુ નિખારી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આમિર ખાનની દિકરીએ રિયલ લાઈફમાં ફીલ્મ જેવા દ્રશ્યો ખડા કર્યા- મેરેથોનમાં બોયફ્રેન્ડે બધા વચ્ચે કિસ કરી અને સગાઈની અંગૂઠી પહેરાવી- જુઓ વિડીયો
આ દરમિયાન, જ્હાન્વી કપૂરે તેના વાળ ઊંચી પોનીટેલમાં બાંધ્યા છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

આ ફોટા શેર કરતાં જ્હાન્વી કપૂરે કેપ્શન માં લખ્યું કે – વિટામિન સી અથવા લેટર.

સોશિયલ મીડિયા પર, જ્હાન્વી કપૂર ક્યારેક તેના ટ્રેડિશનલ લુક(Traditional look), ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક બોલ્ડ અવતાર(Bold avatar) સાથે ધમાલ કરતી જોવા મળે છે.