Site icon

Jigra trailer release: ભાઈ ને બચાવવા કઈ પણ કરવા તૈયાર થઇ આલિયા ભટ્ટ, ફિલ્મ જિગરા નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

Jigra trailer release: આલિયા ભટ્ટ તેની ફિલ્મ જિગરા ને લઈને ચર્ચામાં છે તેવામાં આ ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે જેમાં આલિયા એક્શન મોડમાં જોવા મળી રહી છે.

jigra trailer release alia bhatt will move heaven to save her brother

jigra trailer release alia bhatt will move heaven to save her brother

News Continuous Bureau | Mumbai

Jigra trailer release: આલિયા ભટ્ટ તેની ફિલ્મ જિગરા ને લઈને ચર્ચામાં છે  હાલ આલિયા ભટ્ટ તેની ફિલ્મ જિગરા નું જોરશોર માં પ્રમોશન કરી રહી છે. તેવામાં ધર્માં પ્રોડક્શન અને આલિયા ભટ્ટે ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કર્યું છે. જેમાં આલિયા તેના ભાઈ ને બચાવવા કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. આ ટ્રેલર માં આલિયા ભટ્ટ એક્શન મોડમાં જોવા મળી રહી છે.આ ફિલ્મ માં વેદાંગ રૈના એ આલિયા ભટ્ટ ના ભાઈ ની ભૂમિકા ભજવી છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiya 3: થિયેટર બાદ આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે ભૂલ ભુલૈયા 3!કાર્તિક આર્યન એ શેર કરેલા પોસ્ટર માં મળી હિટ

જિગરા નું ટ્રેલર થયું રિલીઝ 

જિગરા ના ટ્રેલર ની શરૂઆત એક ફોનકોલ થી થાય છે જેમાં આલિયા તેના ભાઈ અંકુર સાથે વાત કરતી જોવા મળે છે.. જયારે તેના ભાઈ વેદાંગ ને જેલ ની સજા થાય છે ત્યારે તેની સ્થિતિ ખરાબ થઇ જાય છે તે તેના ભાઈ ને કોરિયન જેલમાંથી છોડાવવા માટે લશ્કરી અને શારીરિક રીતે તાલીમ આપવામાં આવતી જોવા મળે છે.આ ટ્રેલર માં આલિયા તેના ભાઈ વેદાંગ ને જેલમાંથી છોડાવવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે તેવું બતાવવામાં આવ્યું છે. 


આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના ની આ ફિલ્મ 11 ઓક્ટોબર એ સિનેમાઘરો માં રિલીઝ થશે.જિગરા નું નિર્માણ કરણ જોહર, અપૂર્વ મહેતા, આલિયા ભટ્ટ, શાહીન ભટ્ટ અને સૌમેન મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Review: ‘ધુરંધર ૨’ રિવ્યુ: કરાચીના મેદાનમાં રણવીર સિંહ ઉર્ફે ‘હમઝા’નો પ્રચંડ રૂદ્ર અવતાર, આદિત્ય ધરની એક્શન જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
Dhurandhar 2 : રિલીઝ પહેલા જ હજારો ફેન્સની આશા પર ફેરવાયું પાણી! ‘ધુરંધર ૨’ ના શો કેમ રદ થયા? ડાયરેક્ટરે માફી માંગતા જણાવી અસલી હકીકત
KSBKBT 2 Twist: ‘ક્યોંકિ… ૨’ માં નવો વળાંક! મિતાલીની ચાલથી ઋત્વિક-મુન્ની વચ્ચે વધી દૂરી; શું તુલસી બચાવી શકશે આ તૂટતો સંબંધ?
Sara Arjun: કોણ છે ‘ધુરંધર ૨’ ની આ ટેલેન્ટેડ હીરોઈન? જેણે માત્ર ૧૮ મહિનાની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ; હવે રણવીર સિંહ સાથે મોટા પડદે મચાવશે ધૂમ
Exit mobile version