Site icon News Continuous Bureau | Mumbai

આ સુપરસ્ટાર ની લોકડાઉન તોડવા બદલ ધરપકડ થઈ. જાણો વિગત…

અભિનેતા જિમ્મી શેરગિલ અને નેશનલ એવોર્ડ વિજેતા નિર્દેશક ઈશ્વર નિવાસની સહિત 35 લોકોની કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ પંજાબ પોલીસે ધરપકડ કરી છે.

કોવિડ 19ના નિયમો અનુસાર સાંજે 6 વાગ્યા બાદ પંજાબમાં શુટિંગ કરવાની પરવાનગી નથી. પરંતુ લુધિયાનાના આર્ય સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં શૂટિંગ કરી રહેલી યૉર ઑનરની ટીમે નક્કી કરેલા સમયથી 2 ક્લાક વધારે એટલે કે રાત્રે 8 વાગ્યા સુધી શુટિંગ કર્યુ હતું.

Join Our WhatsApp Channel

ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બન્યો સિંઘમ, ફિલ્મી સ્ટાઇલથી લગ્નમાં પહોંચી ને લગ્ન બંધ કરાવ્યા. વીડિયો થયો વાયરલ…

 

The Dirty Picture 2 Cast ‘ધ ડર્ટી પિક્ચર ૨’ ની સત્તાવાર જાહેરાત તમન્ના ભાટિયા કે તૃપ્તિ ડિમરી કોણ બનશે નવી લીડ એક્ટ્રેસ?
Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
Exit mobile version