Site icon

John abraham: જોન અબ્રાહમે મુંબઈ ના આ પોશ એરિયામાં ખરીદ્યુ આલીશાન ઘર, કિંમત જાણી ને ઉડી જશે તમારા હોશ

John abraham:જોન અબ્રાહમે મુંબઈ માં એક આલીશાન ઘર ખરીદ્યું છે. આ ઘર મુંબઈ ના ખાર વિસ્તારમાં લિંકિંગ રોડ પર આવેલું છે. આ માટે જોને કરોડો રૂપિયા ચૂકવ્યા છે.

john abraham buys bungalow in mumbai khar road more then 70 crore

john abraham buys bungalow in mumbai khar road more then 70 crore

News Continuous Bureau | Mumbai

John abraham:જોન અબ્રાહમે ફિલ્મ પઠાણ માં તેના દમદાર અભિનય થી લોકો ના દિલ જીતી લીધા હતા. જોન અબ્રાહમ એક અભિનેતા  હોવા ઉપરાંત એક સફળ બિઝનેસમેન પણ છે. હવે જોન અબ્રાહમ ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જોન અબ્રાહમે મુંબઈ ના ખાર વિસ્તાર માં એક આલીશાન ઘર ખરીદ્યુ છે. જેની કિંમત કરોડોમાં છે. 

Join Our WhatsApp Community

 

જોન અબ્રાહમે ખરીદ્યુ ઘર 

મીડિયા રિપોર્ટ મુજબ જોન અબ્રાહમે મુંબઈના ખાર વિસ્તારમાં લિંકિંગ રોડ પર એક આલીશાન ઘર ખરીદ્યું છે. આ પ્રોપર્ટી નું નામ નિર્મલ ભવન છે, આ પ્રોપર્ટી 7,722 સ્ક્વેર ફીટમાં ફેલાયેલી છે. આ બંગલાની કિંમત 70.83 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોન ના આ બંગલાની ડીલ 27 ડિસેમ્બર, 2023ના રોજ થઈ હતી અને તે પેટે અંદાજે રૂ. 4.24 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવામાં આવી છે. જોન અબ્રાહમ નો આ બંગલો દરિયા કિનારે સ્થિત છે.છે જોન નો આ નવો બંગલો ખારના પોશ વિસ્તાર લિંકિંગ રોડ પર છે.

આ સમાચાર પણ વાંચો : Aamir khan: અભિનય બાદ હવે આમિર ખાન ને લાગ્યો આ વસ્તુ નો ચસ્કો, આ ક્ષેત્ર ની લઇ રહ્યો છે તાલીમ

જોન અબ્રાહમે હજુ સુધી આ બંગલા ની ખરીદી ના સમાચારને સમર્થન આપ્યું નથી.તમેં જણાવી દઈએ કે, જોન અબ્રાહમ પહેલેથી જ બાંદ્રામાં એક આલીશાન એપાર્ટમેન્ટ ધરાવે છે. 

Haq Got UA Certificate: યામી ગૌતમ અને ઇમરાન હાશમીની ‘હક’ ફિલ્મ થઇ સેન્સર બોર્ડ માં પાસ, કોઈ પણ કટ વગર મળી મંજૂરી
Rashmika Mandanna: રશ્મિકા મંદાના એ પહેલીવાર ફ્લોન્ટ કરી પોતાની એંગેજમેન્ટ રિંગ, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ
Delhi Crime 3 Trailer Out: ફરી એકવાર DCP વર્તિકા ની દમદાર ભૂમિકા માં જોવા મળી શેફાલી શાહ, ‘દિલ્હી ક્રાઈમ 3’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
Bahubali: The Epic OTT Release: થિયેટરો માં ધૂમ મચાવી રહેલી બાહુબલી ધ એપિક ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ
Exit mobile version