Site icon News Continuous Bureau | Mumbai

Jolly LLB 3 OTT Release: ‘જોલી LLB 3’ની OTT રિલીઝ કન્ફર્મ, જાણો ક્યારે અને ક્યાં સ્ટ્રીમ થશે અક્ષય કુમારની ફિલ્મ

Jolly LLB 3 OTT Release: સિનેમાઘરોમાં ધમાલ બાદ હવે જોલી એલએલબી 3 નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ બાળ દિવસ ના રોજ રિલીઝ થશે

Jolly LLB 3 OTT Release Date Confirmed: Akshay Kumar film to Stream on Netflix from November 14

Jolly LLB 3 OTT Release Date Confirmed: Akshay Kumar film to Stream on Netflix from November 14

News Continuous Bureau | Mumbai

Jolly LLB 3 OTT Release: અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનીત કોર્ટ ડ્રામા ફિલ્મ ‘જોલી LLB 3’ 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યો હતો અને હવે OTT પર આવવા તૈયાર છે. નેટફ્લિક્સ એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ફિલ્મ 14 નવેમ્બરે સ્ટ્રીમ થશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી

Netflix પર થશે પ્રીમિયર

નેટફ્લિક્સ એ પોતાના ઇન્સ્ટાગ્રામ  પર પોસ્ટર શેર કરીને લખ્યું: “માય લોર્ડ, જોલી બનવાની ઇજાજત મળી ગઈ છે! ‘જોલી LLB 3’ જુઓ, 14 નવેમ્બરથી Netflix પર.” ફિલ્મની સ્ટોરી ભૂમિ અધિગ્રહણ અને ખેડૂતોની સમસ્યાઓ પર આધારિત છે, જે 2011ના ભટ્ટા-પરસૌલ વિરોધ પરથી પ્રેરિત છે.ફિલ્મનું નિર્દેશન સુભાષ કપૂરે કર્યું છે. અક્ષય કુમાર સાથે અરશદ વારસી અને સોરભ શુક્લા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. સોરભ શુક્લાએ ફરીથી જજ ત્રિપાઠી તરીકે શાનદાર અભિનય કર્યો છે.


80 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે પ્રથમ દિવસે  12.50 કરોડ નું કલેક્શન કર્યું હતું. સિનેમાઘરોમાં સફળતા બાદ હવે OTT પર પણ ફિલ્મ ધમાલ મચાવશે એવી અપેક્ષા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ
Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
Exit mobile version