Site icon News Continuous Bureau | Mumbai

Jolly LLB 3: કોર્ટ રૂમ ડ્રામા જોવા થઇ જાઓ તૈયાર, આ દિવસે રિલીઝ થઇ રહી છે અક્ષય કુમાર અને અર્શદ વારસી ની ફિલ્મ જોલી એલએલબી 3

Jolly LLB 3: જોલી એલએલબી 3 આ વર્ષે થિયેટરો માં ધૂમ મચાવવા તૈયાર છે. હવે ફિલ્મ ની રિલીઝ ડેટ સામે આવી છે.

jolly llb 3 release date announced

jolly llb 3 release date announced

News Continuous Bureau | Mumbai

Jolly LLB 3: જોલી એલએલબી ના અત્યારસુધી બે ભાગ આવી ચુક્યા છે આ બંને ભાગ ને દર્શકો એ ખુબ પસંદ કર્યા હતા. હવે જોલી એલએલબી 3 આવી રહી છે. લોકો આ ફિલ્મ ને લઈને ઉત્સાહિત છે. સુભાષ કપૂર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ માં અક્ષય કુમાર, અર્શદ વારસી,સૌરભ શુક્લા અને હુમા કુરેશી પણ મુખ્ય ભૂમિકામાં છે. હવે ફિલ્મ ની રિલીઝ ડેટ સામે આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bade achhe lagte hain phir se: બડે અચ્છે લગતે હૈં ફિર સે’ શોના સેટ પરથી હર્ષદ ચોપડા અને શિવાંગી જોશી નો લુક થયો લીક, બંને સ્ટાર્સ ને એક ફ્રેમ માં જોઈ ચાહકો થયા ઉત્સાહિત

જોલી એલએલબી 3 ની રિલીઝ ડેટ 

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે X પર ફિલ્મની રિલીઝ ડેટ શેર કરતા લખ્યું, ‘અક્ષય કુમાર-અરશદ વારસીની ‘જોલી એલએલબી 3′ ની રિલીઝ તારીખ લૉક થઈ ગઈ છે.’ વાયાકોમ18 સ્ટુડિયોએ બહુપ્રતિક્ષિત ફિલ્મ જોલી એલએલબી 3 માટે 19 સપ્ટેમ્બર, 2025 ની રિલીઝ તારીખ લૉક કરી છે, જે ફ્રેન્ચાઇઝની સૌથી મોટી ફિલ્મ છે. કલાકારો- અક્ષય કુમાર (જોલી મિશ્રા તરીકે) અને અરશદ વારસી (જોલી ત્યાગી તરીકે), દિગ્દર્શક સુભાષ કપૂર.’


ફિલ્મ જોલી એલએલબી 2013 માં રિલીઝ થઈ હતી, ત્યારબાદ 2017 માં તેની સિક્વલ જોલી એલએલબી 2 આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan Mannat snake rescue શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’માં ઘૂસ્યો ૮ ફૂટ લાંબો સાપ, રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે પકડ્યો
Sonakshi Sinha political entry rumors સોનાક્ષી સિન્હા રાજકારણમાં કરશે એન્ટ્રી ? પિતા શત્રુઘ્ન સિન્હાએ કર્યો મોટો ખુલાસો
Amitabh Bachchan property rent અમિતાભ બચ્ચનની મિલકતમાંથી થશે મોટી કમાણી અંધેરી વેસ્ટમાં આવેલી પ્રોપર્ટીમાંથી મળશે દર મહિને ૩૩ લાખનું ભાડું
OTT Releases This Week આ અઠવાડિયે ઓટીટી પર મનોરંજનનો ધમાકો, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિઓ અને જિઓહોટસ્ટાર પર રિલીઝ થશે આ શાનદાર મૂવીઝ અને વેબ સિરીઝ
Exit mobile version