Site icon

Jolly LLB 3 Review: ‘જોલી એલએલબી 3’ માં છે હાસ્ય, ભાવના અને ન્યાયનો મસાલો, જાણો કેવી છે અક્ષય અને અરશદ ની ફિલ્મ

Jolly LLB 3 Review: અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ ‘જોલી એલએલબી 3’ એ એક મજબૂત મેસેજ સાથે કમર્શિયલ સિનેમા, જે કોર્ટ રૂમ ડ્રામા ને નવી ઊંચાઈ આપે છે

Jolly LLB 3 Review Akshay-Arshad Shine in a Powerful Mix of Comedy, Emotion & Justice

Jolly LLB 3 Review Akshay-Arshad Shine in a Powerful Mix of Comedy, Emotion & Justice

News Continuous Bureau | Mumbai

Jolly LLB 3 Review: ‘જોલી એલએલબી 3’  એ માત્ર એક કોમેડી ફિલ્મ નથી, પણ એ એક એવી ફિલ્મ છે જે હાસ્ય, ભાવના અને સમાજના ગંભીર મુદ્દાઓને એકસાથે રજૂ કરે છે. આ વખતે ફિલ્મમાં કિસાન આત્મહત્યા અને જમીન વિવાદ જેવા મુદ્દાઓને કોર્ટ રૂમ ડ્રામા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.અક્ષય કુમાર અને અરશદ વારસી બંને ‘જોલી’ તરીકે એકબીજાની સામે છે, અને તેમની વચ્ચેની ટક્કર દર્શકો માટે રોમાંચક બની રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો

ફિલ્મ કેમ ખાસ છે?

 


એક્ટિંગ ની વાત કરીએ તો, અક્ષય કુમાર ટોપ ફોર્મમાં છે, તેની કોમિક ટાઈમિંગ અને એનેર્જી લાજવાબ છે.અરશદ વારસી ભાવનાત્મક દૃશ્યોમાં પણ મુજબૂત જોવા મળીએ છે. સૌરભ શુક્લા, સીમા બિસ્વાસ, ગજરાજ રાવ, હૂમા કુરૈશી, અમૃતા રાવ – દરેકે પોતાનું પાત્ર જીવંત બનાવ્યું છે. સુભાષ કપૂરએ ફરીથી સાબિત કર્યું કે કોર્ટ રૂમ કોમેડી પણ સોશિયલી હોઈ શકે છે. દરેક પાત્રનેબરાબર ની સ્ક્રીન મળી છે.  ટૂંક માં ફિલ્મ નો અનુભવ મજેદાર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version