Site icon News Continuous Bureau | Mumbai

Jolly LLB 3: ‘જોલી એલએલબી 3’એ ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, અક્ષય-અરશદની ફિલ્મે કર્યો આટલા કરોડ નો ધંધો

Jolly LLB 3: જોલી એલએલબી 3’એ ઓપનિંગ વીકએન્ડમાં જ ‘કેસરી ચેપ્ટર 2’ અને ‘બાગી 4’ને પાછળ છોડી દીધી છે.

Jolly LLB 3 Smashes Box Office on Day 3

Jolly LLB 3 Smashes Box Office on Day 3

News Continuous Bureau | Mumbai

Jolly LLB 3: અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનીત ‘જોલી એલએલબી 3’  એ રિલીઝના ત્રીજા દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. 19 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ કોર્ટરૂમ કોમેડી ફિલ્મે પ્રથમ દિવસે 12.5 કરોડ, બીજા દિવસે 20 કરોડ અને ત્રીજા દિવસે સાંજ સુધીમાં  12.32 કરોડની કમાણી કરી હતી. કુલ ભારતીય કમાણી  44.82 કરોડ અને વર્લ્ડવાઈડ કમાણી  60 કરોડથી વધુ થઈ ગઈ છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Zubeen Garg passes away: જાણો કોણ છે જુબિન ગર્ગ જેનું 52 વર્ષની ઉંમરે સ્કૂબા ડાઈવિંગ દરમિયાન થયું નિધન

ઓપનિંગ વીકએન્ડમાં જ રેકોર્ડ તોડ્યા

ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં ‘કેસરી ચેપ્ટર 2’, ‘બાગી 4’ અને ‘જાટ’ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ‘જોલી એલએલબી 3’ હવે 2025ની ટોચની 10 ઓપનિંગ વીકએન્ડ કમાણી કરનારી ફિલ્મોમાં 8મા સ્થાને છે.


ફિલ્મમાં અક્ષય અને અરશદ ઉપરાંત સોરભ શુક્લા, અમૃતા રાવ, હુમા કુરેશી અને ગજરાજ રાવ જેવા દિગ્ગજ કલાકારો છે. પોઝિટિવ વર્ડ ઓફ માઉથ અને રિવ્યૂઝના કારણે શોની શો સંખ્યા વધારવામાં આવી છે, જેના કારણે કમાણીમાં વધારો થયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Project Hail Mary: હોલીવુડમાં ‘જાદુ’ની એન્ટ્રી? ‘પ્રોજેક્ટ હેલ મેરી’ પર ‘કોઈ મિલ ગયા’ના સીન્સ કોપી કરવાનો લાગ્યો આરોપ, સોશિયલ મીડિયા પર ફેન્સે લીધો ઉધડો
Lata Asha Memorial Hospital: એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હવે મહારાષ્ટ્રમાં! લતા મંગેશકર અને આશા ભોંસલેના નામે થશે નિર્માણ
Abhishek Bachchan IPL Team: IPL ટીમ કેમ ન ખરીદી? અભિષેક બચ્ચને આપ્યો રોકડિયો જવાબ, રમત પ્રત્યેના પોતાના ઝનૂન વિશે કરી ખુલીને વાત
Asha Bhosle Tribute In Pakistan: ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું! આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા જ સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Exit mobile version