Site icon

Jr.NTR: જાણો એવું તે પાપારાઝી એ શું કર્યું કે તેમના પર ગુસ્સે થઇ ગયો જુનિયર એનટીઆર? જુઓ વાયરલ વિડીયો

Jr.NTR: જુનિયર એનટીઆર નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં જુનિયર એનટીઆર પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે.

jr ntr gets angry and shouts at paparazzi

jr ntr gets angry and shouts at paparazzi jr ntr gets angry and shouts at paparazzi

News Continuous Bureau | Mumbai

Jr.NTR: જુનિયર એનટીઆર તેની ફિલ્મ વોર 2 ન લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ માં તે પહેલીવાર રિતિક રોશન સાથે સ્ક્રીન શેર કરશે. જુનિયર એનટીઆર એ ફિલ્મ વોર 2 નું શૂટિંગ પણ શરુ કરી દીધું છે. આ માટે અભિનેતા મુંબઈ પણ આવ્યો હતો. હવે આ બધાની વચ્ચે જુનિયર એનટીઆર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિનેતા પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aamir khan: ‘તમારે હવે સેટલ થઇ જવું જોઈએ’ કપિલ શર્મા ના આ સવાલ નો આમિર ખાને આપ્યો મજેદાર જવાબ

જુનિયર એનટીઆર થયો પાપારાઝી પર ગુસ્સે 

જુનિયર એનટીઆર નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અભિનેતા ફોન પર વાત કરી રહ્યો છે અને તેની આસપાસ સિક્યુરિટી ગાર્ડ્સ પણ છે તે હોટલ ની અંદર પ્રવેશ કરે છે ત્યારે પાપારાઝી પર અંદર પ્રવેશવા ની કોશિશ કરે છે જુનિયર એનટીઆર આ જોઈને ગુસ્સે થઈ જાય છે અને બૂમો પાડે છે- ‘ઓયે! તેને પાછું મૂકો.’


જુનિયર એનટીઆર નો આ વિડીયો સોશિયલ મીડિયા પર આગ ની જેમ ફેલાઈ રહ્યો છે. જુનિયર એનટીઆર નું આવું વર્તન લોકો ને પસંદ નથી આવી રહ્યું લોકો આ વિડીયો પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version