Site icon News Continuous Bureau | Mumbai

Jr.NTR: વોર 2 ના કો સ્ટાર સાથે ડિનર ડેટ પર જોવા મળ્યો રિતિક રોશન, રણબીર, આલિયા અને કરણ જોહર પણ થયા સ્પોટ, જુઓ વિડીયો

Jr.NTR: જુનિયર એનટીઆર ને રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને કરણ જોહર સાથે સપોર્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ રિતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ જોવા મળી હતી.આ આ સ્ટાર્સ એક ડિનર ડેટ માટે એકઠા થયા હતા.

jr ntr had dinner with hrithik roshan saba azad ranbir kapoor alia bhatt karan johar at mumbai

News Continuous Bureau | Mumbai

Jr.NTR: જુનિયર એનટીઆર તેની ફિલ્મ વોર 2 ની  ચર્ચામાં છે સાઉથ સુપરસ્ટાર એ વોર 2 નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. હાલ જુનિયર એનટીઆર ફિલ્મ વોર 2 ના શુટગ માટે મુંબઈ માં છે હાલમાં જ જુનિયર એનટીઆર ને, રણબીરે કપૂર, આલિયા ભટ્ટ અને કરણ જોહર સાથે મુંબઈ ની એક રેસ્ટોરન્ટ ની બહાર જોવા માં આવ્યા હતા.તેમની સાથે રિતિક રોશન પણ તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળ્યો હતો. આ સ્ટાર્સ એક ડિનર ડેટ માટે એકઠા થયા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Munawar faruqui: આ પાકિસ્તાની અભિનેત્રી ની સુંદરતા પર મોહી પડ્યો મુનાવર ફારુકી, બિગ બોસ વિજેતા ની કોમેન્ટ થઇ વાયરલ

રણબીર કપૂર સાથે ગાડી માં આવ્યો જુનિયર એનટીઆર 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, રણબીર કપૂર અને જુનિયર એનટીઆર ઓલ બ્લેક લુકમાં એકસાથે મોટી કારમાંથી નીચે ઉતરી રહ્યા છે. આલિયા ભટ્ટ પાછળથી ઓફ શોલ્ડર સફેદ ડ્રેસમાં તેમની સાથે જોડાય છે. આલિયા સાથે કરણ જોહર પણ જોવા મળી રહ્યો છે. 


આ સાથે વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રિતિક રોશન પણ તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે મુંબઈના બાંદ્રામાં એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચ્યો હતો. આ દરમિયાન રિતિક રોશન કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. 


તમને જણાવી દઈએ કે, જુનિયર એનટીઆર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરણ જોહર, રિતિક રોશન અને સબા આઝાદ એક ડિનર ડેટ માટે એકઠા થયા હતા. આ સ્ટાર્સ ને જોઈને લોકો ઘણા અનુમાન લગાવી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Aamir Khan Third Marriage બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ફરી એકવાર બંધાશે લગ્નના તાંતણે, ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા…
Ranveer Singh| લલિત મોદીની બાયોપિકમાં રણવીર સિંહની એન્ટ્રી? પૂર્વ IPL ચીફના એક ખુલાસાથી સોશિયલ મીડિયા પર ગરમાયું વાતાવરણ
Jaya Bachchan| ‘બાવર્ચી’ પછી જયા બચ્ચને કેમ ક્યારેય રાજેશ ખન્ના સાથે ન કર્યું કામ? અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું છે આ મોટું કારણ
Aamir Khan Wedding। આમિર ખાને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા ત્રીજા લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે આ તારીખે લેશે સાત ફેરા
Exit mobile version