Site icon News Continuous Bureau | Mumbai

Juhi chawla birthday: ફિલ્મો માં સક્રિય ના હોવા છતાં જુહી ચાવલા બની હિન્દી ઇન્ડસ્ટ્રી ની સૌથી ધનવાન અભિનેત્રી,નેટવર્થ જાણી તમારા પણ ઉડી જશે હોશ

Juhi chawla birthday: જુહી ચાવલા આજે તેનો 57 મો જન્મદિવસ ઉજવી રહી છે કયામત સે કયામત તક થી બોલિવૂડ માં ડેબ્યુ કરનાર અભિનેત્રી આજે હિન્દી ઇન્ડસ્ટ્રી ની સૌથી ધનવાન અભિનેત્રી છે.

juhi chawla birthday special know actress networth

juhi chawla birthday special know actress networth

News Continuous Bureau | Mumbai

Juhi chawla birthday: જુહી ચાવલા આજે તેનો 57 મો જન્મદિવસ ઉજવી રહી છે. જુહી ચાવલા વર્ષ 1984માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી હતી. જુહી ચાવલા એ ફિલ્મ કયામત સે કયામત તક થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું જોકે આ પહેલા જુહી એ ફિલ્મ સલ્તનત માં નાની ભૂમિકા ભજવી હતી.આજે ભલે જુહી ફિલ્મોમાં સક્રિય ના હોય તેમછતાં જુહી આજે હિન્દી ઇન્ડસ્ટ્રી ની સૌથી ધનવાન અભિનેત્રી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Avneet kaur with Tom cruise: શું હોલિવુડ માં ડેબ્યુ કરવા જઈ રહી છે અવનીત કૌર? અભિનેત્રી ની એક પોસ્ટ એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

જુહી ચાવલા ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ જુહી ચાવલા ની નેટવર્થ 4600 કરોડ છે. જુહી ચાવલા નો આવક નો મોટા ભાગ ની સ્તોત્ર વ્યવસાયિક રોકાણોમાંથી છે. જૂહી શાહરુખ ખાન અને ગૌરી ખાન ના રેડ ચિલીઝ ગ્રુપમાં હિસ્સો ધરાવે છે. આ સિવાય જૂહી શાહરૂખની સાથે ક્રિકેટ ટીમની માલિક પણ છે. અભિનેત્રી પાસે ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ છે. તેણીએ તેના બિઝનેસમેન પતિ જય મહેતા સાથે અન્ય ઘણા વ્યવસાયોમાં સંયુક્ત રીતે રોકાણ કર્યું છે.


જુહી ચાવલા એ તેની કરિયર માં ઈંડસ્ટ્રી ના ટોચના સ્ટાર્સ સાથે કામ કર્યું છે. જુહી ચાવલા એ બિઝનેસમેન જય મહેતા સાથે વર્ષ 1995માં લગ્ન કર્યા હતા લગ્ન બાદ જુહી ને બે બાળકો પુત્રી જ્હાન્વી અને પુત્ર અર્જુન છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version