Site icon News Continuous Bureau | Mumbai

Juhi chawla on shahrukh khan: જુહી ચાવલા એ કર્યો ખુલાસો, આ નિર્દેશક ને કારણે શાહરુખ ખાન ના મોઢા માંથી નીકળ્યો ડર નો આકોનિક ડાયલોગ ક ક ક કિરણ

Juhi chawla on shahrukh khan: જુહી ચાવલા અને શાહરુખ ખાન ખુબ સારા મિત્રો છે. તાજેતર માં એકે ઇવેન્ટ માં પહોંચેલી જુહી એ શાહરુખ ખાન ને લઇને ઘણા ખુલાસા કર્યા હતા આ દરમિયાન તેને જણાવ્યું કે કેવી રીતે શાહરુખ ને ડર નો આકોનિક ડાયલોગ ક ક ક કિરણ નો આઈડિયા આવ્યો

juhi chawla told shahrukh khan dialogue k k k kiran in darr movie

juhi chawla told shahrukh khan dialogue k k k kiran in darr movie

News Continuous Bureau | Mumbai

Juhi chawla on shahrukh khan: જુહી ચાવલા અને શાહરુખ ખાન ખુબ સારા મિત્રો છે. જુહી અને શાહરૂખે ઘણી ફિલ્મો માં સાથે કામ કર્યું છે.  જુહીયુ ચાવલા એ તાજેતર માં એક કાર્યક્રમ માં હતી આ દરમિયાન તેને શાહરુખ ખાન ને લઈને ઘણા ખુલાસા કર્યા હતા. આ કાર્યક્રમ માં જુહી એ જણાવ્યું કે કેવી રીતે શાહરુખ ને ડર નો આકોનિક ડાયલોગ ક ક ક કિરણ નો આઈડિયા આવ્યો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Zaheer iqbal-Sonakshi sinha video: લગ્ન ના સાત દિવસ માં જ બદલાઈ ગયો ઝહીર ઇકબાલ, પત્ની સોનાક્ષી સિન્હા ના ઉઠાવે છે આવા નખરા, જુઓ વિડીયો

જુહી ચાવલા એ શેર કર્યો ડર નો કિસ્સો 

જુહી ચાવલા અને શાહરૂખ ખાને ફિલ્મ ડરમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ નેગેટિવ રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં ‘ક. ક .ક કિરણ’ ડાયલોગ ખુબ ફેમસ થયો હતો.આ ડાયલોગ નો આઈડિયા શાહરુખ ખાન ને કેવી રીતે આવ્યો તે વિશે વાત કરતા જુહી ચાવલા એ જણાવ્યું કે  ‘ફિલ્મના દિગ્દર્શક યશ ચોપડા સહેજ અચકાઈ ને વાત કરતા હતા. મેં આ તરફ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ શાહરુખે આ વાત પકડી લીધી હતી અને તેને પણ અચકાઈ ને આ ડાયલોગ બોલવાનું નક્કી કર્યું હતું.’


યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘ડર’એ શાહરૂખ ખાનને એન્ટી હીરો તરીકે સ્થાપિત કર્યો હતો. આ ફિલ્મમાં સની દેઓલે પણ કામ કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kriti Sanon Personality Rights AI અને ડીપફેકના દુરુપયોગ સામે કૃતિ સેનન પહોંચી દિલ્હી હાઈકોર્ટ પર્સનાલિટી રાઈટ્સ સુરક્ષિત રાખવા કરી અરજી, કોર્ટે ચુકાદાઓની વિગતો માંગી
Horror Film Obsession OTT Release થિયેટરોમાં ધ્રૂજાવી મૂકનારી સાયકોલોજિકલ હોરર ‘ઓબ્સેસન’ નો અનકટ અવતાર ઓટીટી પર હિન્દીમાં પણ થશે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Exit mobile version