Site icon News Continuous Bureau | Mumbai

Loveyapa Title Track: જુનૈદ ખાન અને ખુશી કપૂર ની ફિલ્મ ‘લવયાપા’નું ટાઈટલ ટ્રેક થયું રિલીઝ, અલગ જ અંદાજ માં જોવા મળ્યા સ્ટારકિડ

Loveyapa Title Track: જુનૈદ ખાન અને ખુશી કપૂર ની જોડી પહેલીવાર ફિલ્મ 'લવયાપા' માં જોવા મળશે.આ ફિલ્મ નું ટાઇટલ ટ્રેક રિલીઝ થયું છે જેમાં જુનૈદ અને ખુશી અલગ જ અંદાજ માં જોવા મળી રહ્યા છે.

junaid khan and khushi kapoor film loveyapa title track release

junaid khan and khushi kapoor film loveyapa title track release

News Continuous Bureau | Mumbai

Loveyapa Title Track: જુનૈદ ખાન અને ખુશી કપૂર ની જોડી પહેલીવાર ફિલ્મ  ‘લવયાપા’ માં જોવા મળશે.જુનૈદ ખાન એ આમિર ખાન નો મોટો દીકરો છે જયારે કે ખુશી કપૂર એ શ્રીદેવી ની નાની દીકરી છે. આ સ્ટારકિડ ની જોડી ફેન્ટમ સ્ટુડિયો અને એજીએસ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત અને અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લવયાપા’માં જોવા મળશે. આ ફિલ્મ નું ટાઇટલ ટ્રેક રિલીઝ થયું છે જેમાં જુનૈદ અને ખુશી અલગ જ અંદાજ માં જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Katrina kaif: પોલ્કા ડ્રેસ પહેરી કેટરીના કૈફ એ ઉજવ્યું નવું વર્ષ, અભિનેત્રી ના આઉટફિટ ની કિંમત જાણી તમારી પણ આંખો થઇ જશે પહોળી

‘લવયાપા’ નું ટાઇટલ ટ્રેક 

‘લવયાપા’ ના ટાઈટલ ટ્રેક માં પેપી બીટ્સ અને ગીતો છે જે યુવાનો અને Gen-Z ને આકર્ષિત કરશે. આ ગીત માં જુનૈદ ખાન અને ખુશી કપૂર નો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. આ ગીત ને નકાશ અઝીઝ અને મધુબંતી બાગચીએ પોતાનો અવાજ આપ્યો છે. જુનૈદ અને ખુશી ના આ ગીત પર અભિનેતા શાહરૂખ ખાન અને સલમાન ખાને તેની પ્રશંસા કરી છે અને કલાકારોને શુભેચ્છા પાઠવી છે.


જુનૈદ ખાન અને ખુશી કપૂર ની ફિલ્મ ‘લવયાપા’ 7 ફેબ્રુઆરી 2025 ના રોજ રિલીઝ થવાની છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version