Site icon

Ajay devgn and Kabir khan: કબીર ખાને લીઝ પર લીધી અજય દેવગન ની પ્રોપર્ટી, દર મહિને અભિનેતા ને ચુકવશે અધધ આટલું ભાડું

Ajay devgn and Kabir khan: અજય દેવગન ની ઓશિવરા માં આવેલી ઓફિસ નિર્દેશક કબીર ખાને લીઝ પર લીધી છે જેના માટે કબીર ખાન અજય દેવગન ને અધધ આટલું બધું ભાડું ચુકવશે.

kabir khan took ajay devgan commercial office space on lease

kabir khan took ajay devgan commercial office space on lease

News Continuous Bureau | Mumbai

Ajay devgn and Kabir khan: અજય દેવગન પાસે ઘણી પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટી માંથી એક પ્રોપર્ટી જે ઓશિવારા માં આવેલી છે તેને નિર્દેશક કબીર ખાને લીઝ પર લીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ કબીર ખાન અજય દેવગન ને દર મહિને 7 લાખ રૂપિયા ભાડા પેટે ચુકવશે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shakti kapoor birthday: મલ્ટી ટેલેન્ટેડ છે શક્તિ કપૂર, 600 થી પણ વધુ ફિલ્મ માં કરી ચુક્યા છે કામ, જાણો અભિનેતા ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

અજય દેવગણ ની ઓફિસ કબીર ખાને ભાડે લીધી 

અજય દેવગન અને કબીર ખાન વચ્ચે આ ડીલ  માટે 1.12 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી આપવામાં આવી છે. કબીર ખાને તેને પાંચ વર્ષની લીઝ પર લીધી છે અને તેના માટે 30 લાખ રૂપિયા જમા કરાવ્યા છે.અજય દેવગનની આ પ્રોપર્ટીની સાઈઝ 3,455 ચોરસ ફૂટ છે.


અજય દેવગન ની આ પ્રોપર્ટી ઓશિવારામાં વીરા દેસાઈ રોડ પર સિગ્નેચર ટાવરમાં સ્થિત છે 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version