જાણીતા સ્ક્રીપ્ટ રાઈટર સાગર સરહદી નું લાંબી બીમારી બાદ નિધન થયું છે, તેઓ ૮૭ વર્ષના હતા.
તેમણે નુરી, સિલસિલા, ચાંદની, રંગ, જિંદગી, કર્મયોગી, કહોના પ્યાર હૈ, કારોબાર, બજાર અને ચોસર જેવી હિટ ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી હતી.
તેમનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો પરંતુ તેઓની કર્મભૂમિ મુંબઈ રહી હતી.
