Site icon News Continuous Bureau | Mumbai

Kajol and Rani video: કાજોલે રાની મુખર્જી સાથે દુર્ગા પૂજા પંડાલ માં કરી એવી હરકત કે લોકો કરી રહ્યા છે ટ્રોલ, જુઓ વિડીયો

Kajol and Rani video: કાજોલ અને રાની દર વર્ષે મુખર્જી પરિવાર દ્વારા આયોજિત દુર્ગા પૂજા માં ભાગ લે છે. હવે આ દુર્ગા પૂજા પંડાલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને લઈને કાજોલ ટ્રોલ થઇ રહી છે.

kajol and rani mukerji durga puja pandal video goes viral

kajol and rani mukerji durga puja pandal video goes viral

News Continuous Bureau | Mumbai 

Kajol and Rani video: કાજોલ નો પરિવાર વર્ષો થી દુર્ગા પૂજા પંડાલ .લગાવી રહ્યો છે. આ પંડાલ માં કાજોલ ના પરિવાર ઉપરાંત બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ મા દુર્ગાના દર્શન કરવા આવે છે. દુર્ગા પૂજાના બીજા દિવસે પણ અનેક ફિલ્મ સ્ટાર્સ દેવી માતાના દર્શન કરવા આવ્યા હતા. હવે  એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો કાજોલ ને ટ્રોલ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kajol video viral: જાણો કાજોલે ફરી એવું તે શું કર્યું કે થઇ રહી છે અભિનેત્રી ની જયા બચ્ચન સાથે તુલના

કજોલ થઇ રહી છે ટ્રોલ

દુર્ગા પૂજા પંડાલ માંથી કાજોલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.જેમાં જોવા મળી રહ્યું છે કે, કાજોલ અને રાની માતારાની ની સામે ઉભા છે આ દરમિયાન કાજોલ રાની ને કંઈક કહી રહી છે. પરંતુ કદાચ રાનીનું ધ્યાન કાજોલ પર નહીં પરંતુ બીજે ક્યાંક હતું.જેને જોઈ કાજોલે રાનીના ખભા પર જોરથી થપ્પડ મારતી અને ગુસ્સે થતી જોવા મળી હતી. ત્યારબાદ ફરીથી તે રાની ને કંઈક કહે છે. 


કાજોલ નું રાની પ્રત્યે નું આવું વર્તન લોકો ને પસંદ નથી આવી રહ્યું. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, તે દિવસેને દિવસે વધુ ઉદ્ધત બની રહી છે.’ બીજા એકે લખ્યું,  ‘પૈસો બોલે છે અને બીજું કંઈ નહીં.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version