Site icon News Continuous Bureau | Mumbai

Kajol and Rani durga puja: દુર્ગા પૂજા પંડાલ માં જોવા મળ્યું કાજોલ અને રાની મુખર્જી નું બોન્ડિંગ, પરંપરાગત સાડી માં સુંદર જોવા મળી અભિનેત્રી

Kajol and Rani durga puja: દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કાજોલ અને રાની મુખર્જી દુર્ગા પૂજા પંડાલ માં જોવા મળી હતી જેમાં તેમની વચ્ચે નું બોન્ડિંગ પણ જોવા મળ્યું હતું

Kajol and Rani mukerji seen together at durga pooja pandal

Kajol and Rani mukerji seen together at durga pooja pandal

News Continuous Bureau | Mumbai

Kajol and Rani durga puja: ઘણા વર્ષો થી મુખર્જી પરિવાર જુહુ માં દુર્ગા પૂજા પંડાલ લગાવે છે. મા દુર્ગાના આશીર્વાદ લેવા પંડાલમાં ઘણી બોલિવૂડ હસ્તીઓ હાજરી આપે છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કાજોલ અને રાની મુખર્જી દુર્ગા પૂજા પંડાલ માં જોવા મળી હતી જેમાં તેમની વચ્ચે નું બોન્ડિંગ પણ જોવા મળ્યું હતું જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kajol video viral: જાણો કાજોલે ફરી એવું તે શું કર્યું કે થઇ રહી છે અભિનેત્રી ની જયા બચ્ચન સાથે તુલના

દુર્ગા પૂજા પંડાલ માં કાજોલ અને રાની મુખર્જી 

દુર્ગા પૂજા પંડાલ માં કાજોલ પીળી સાડીમાં તો રાની મુખર્જી વાદળી અને મરૂન રંગની સાડીમાં સજ્જ  સુંદર જોવા મળી હતી.આ દરમિયાન કાજોલ અને રાની વચ્ચે નું બોન્ડિંગ જોવા મળ્યું હતું. કાજોલ અને રાની એ સાથે મીડિયા ને ઘણા પોઝ આપ્યા હતા.


કાજોલ અને રાની મુખર્જી બંને બહેનો છે. જો કે પહેલા બંને વચ્ચે કઈ ખાસ વાતચિત થતી નહોતી. બંને વચ્ચે ઝગડા ના પણ સમાચાર સામે આવ્યા હતા. પરંતુ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાની એ કહ્યું હતું કે, કાજોલના પિતાના નિધન બાદ બંને વચ્ચે વસ્તુઓ સારી થવા લાગી હતી અને હવે દુર્ગા પૂજા દરમિયાન બંને સાથે જોવા મળે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version