Site icon News Continuous Bureau | Mumbai

Kajol and Twinkle Khanna: કરણ જોહર ને ટક્કર આપવા આવી રહી છે કાજોલ અને ટ્વિંકલ ખન્ના! એ-લિસ્ટર્સ સ્ટાર્સ માટે બનાવી રહી છે આવી યોજના

Kajol and Twinkle Khanna: એમેઝોન પ્રાઈમ પર નવા ચેટ શોની ધમાકેદાર તૈયારી થઇ રહી છે જેને, કાજોલ અને ટ્વિંકલ હોસ્ટ કરશે.

Kajol and Twinkle Khanna to Host New Chat Show Featuring Shah Rukh, Aamir, Akshay

Kajol and Twinkle Khanna to Host New Chat Show Featuring Shah Rukh, Aamir, Akshay

News Continuous Bureau | Mumbai

Kajol and Twinkle Khanna:  બોલીવૂડના સુપરસ્ટાર્સ શાહરુખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન એક નવા ચેટ શોમાં જોવા મળશે, જેને કાજોલ અને ટ્વિંકલ ખન્ના હોસ્ટ કરશે. આ શો કરણ જોહર ના શો ‘કોફી વિથ કરણ’  ને ટક્કર આપશે અને અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ramayana: બોક્સ ઓફિસ પર તોફાન લાવશે ‘રામાયણ’! જાણો કેમ ફિલ્મ ક્રિટિક તરણ આદર્શ એ રણબીર કપૂર ની ફિલ્મ વિશે કહી આવી વાત

કાજોલ-ટ્વિંકલ લાવશે બોલીવૂડના એ-લિસ્ટર્સને એક મંચ પર

મીડિયા રિપોર્ટ મુજબ આ શોમાં 8 એપિસોડ હશે, જેમાં દરેક એપિસોડમાં જુદી-જુદી એક્ટર જોડી  જોવા મળશે. શાહરુખ અને કાજોલની જોડી ફરીથી સ્ક્રીન શેર કરશે, જ્યારે ટ્વિંકલ અને અક્ષય પણ સાથે જોવા મળશે. શો હ્યુમર, જૂની યાદો અને ફિલ્મોની પાછળની કહાનીઓથી ભરપૂર રહેશે.આ શોમાં એક્ટર્સ પોતાની પર્સનલ લાઈફ અને કરિયર વિશે અનફિલ્ટર્ડ વાતો કરશે. ફેન્સને તેમના ફેવરિટ સ્ટાર્સના રહસ્યો અને જૂની યાદો જાણવા મળશે, જે તેમને એક નવા દ્રષ્ટિકોણથી જોવા મળશે.


કરણ જોહર ના લોકપ્રિય શો ‘કોફી વિથ કરણ’ને ટક્કર આપવા માટે કાજોલ અને ટ્વિંકલ એક નવા ફોર્મેટ સાથે આવી રહી છે. બંને અભિનેત્રીઓ કરણ ની નજીકની મિત્ર છે, છતાં હવે પોતાનું અલગ શો લઈને આવી રહી છે, જે ફેન્સ માટે એક નવી મજા લાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version