Site icon News Continuous Bureau | Mumbai

Kajol: કાજોલ ના મત મુજબ અજય દેવગન નહીં પરંતુ આ વ્યક્તિ છે અસલી સિંઘમ, દો પત્તી ના ટ્રેલર લોન્ચ માં અભિનેત્રી એ કર્યો ખુલાસો

Kajol: કાજોલ તેની ફિલ્મ દો પત્તી ને લઈને ચર્ચામાં છે તાજેતર માં ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાજોલે અસલી સિંઘમ ને લઈને ખુલાસો કર્યો હતો.

kajol calles herself real singham at do patti trailer launch

kajol calles herself real singham at do patti trailer launch

News Continuous Bureau | Mumbai 

Kajol: કાજોલ  તેની ફિલ્મ દો પત્તી ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં તેની સાથે કૃતિ સેનન અને શહીર શેખ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ માં કૃતિ સેનન ડબલ રોલ માં જોવા મળશે. ફિલ્મ માં કલોલ પોલીસ ઓફિસર ની ભૂમિકામાં જોવા મળશે. તાજેતર માં ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાજોલે અસલી સિંઘમ ને લઈને ખુલાસો કર્યો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ajay devgn: સિંઘમ અગેન ની રિલીઝ પહેલા માતારાની ના આશીર્વાદ લેવા દુર્ગા પૂજા પંડાલ માં પહોંચ્યો અજય દેવગણ,કાજોલ અને યુગ સાથે આપ્યા પોઝ

કાજોલે કર્યો અસલી સિંઘમ ને લઈને ખુલાસો 

દો પત્તી ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ માં જયારે કાજોલ ને પૂછવામાં આવ્યું  શું તેણે પોલીસની ભૂમિકા માટે અજય પાસેથી કોઈ ટિપ્સ લીધી છે.જેના પર કાજોલે ના માં જવાબ આપ્યો ત્યરબાદ કાજોલને પૂછવામાં આવ્યું કે તે કે અજય, ઘર નો મોટો સિંઘમ કોણ છે? આના પર કાજોલે મજાકમાં કહ્યું, “આ પહેલા પણ હું કહી ચૂકી છું અને દરેક સ્ટેજ પર કહું છું કે અસલી સિંઘમ… અને પછી તેણે પોતાની તરફ ઈશારો કર્યો’. કાજોલ નો આ જવાબ સાંભળી ત્યાં હાજર લોકો તાળીઓ પાડવા લાગ્યા. 


 

‘દો પત્તી’ 25 ઓક્ટોબરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Race 4 Aamir Khan શું બ્લોકબસ્ટર એક્શન ફ્રેન્ચાઇઝીમાં આમિર ખાનની થશે એન્ટ્રી? જાણો કાસ્ટિંગ અંગેનું મોટું અપડેટ
India’s Got Latent 2 શૉના સેટ પર ઓરી ભડક્યો! સમય રૈનાને આપી જેલમાં પુરાવવાની ધમકી, પછી કોમેડિયને આપ્યો જોરદાર જવાબ
Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Exit mobile version