Site icon News Continuous Bureau | Mumbai

Kajol birthday: કાજોલ એ તેના ફેન્સ અને પાપારાઝી સાથે આ રીતે મનાવ્યો તેનો જન્મદિવસ, જુઓ વાયરલ વિડીયો

Kajol birthday: કાજોલે ગઈકાલે તેનો 50 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન કાજોલે તેના ઘરની બહાર એકઠા થયેલા ફેન્સ સાથે પણ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે

kajol celebrate her birthday with fans and paparazzi

kajol celebrate her birthday with fans and paparazzi

News Continuous Bureau | Mumbai

Kajol birthday: કાજોલ બોલિવૂડ ની સુપરસ્ટાર અભિનેત્રી છે. કાજોલે તેના અભિનય થી લોકોના દિલ જીતી લીધા છે. કાજોલે ગઈકાલે તેનો 50 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન કાજોલે તેના ઘરની બહાર એકઠા થયેલા ફેન્સ સાથે પણ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kajol birthday: અભિનય ઉપરાંત બિઝનેસ અમથી પણ ખુબ કમાણી કરે છે કાજોલ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

કાજોલે તેના ફેન્સ સાથે મનાવ્યો જન્મદિવસ 

કાજોલે તેના જન્મદિવસ પર તેના ફેન્સ ને મળવાનું નક્કી કર્યું હતું. જેના માટે તે તેના ઘર ની બહાર આવી હતી. કાજોલ ફેન્સને મળવા બહાર આવી કે તરત જ તેના ફેન્સ ને તેને ઘેરી લીધી તેમજ કાજોલ ને ઘણી બધી ગિફ્ટ પણ આપી. તેમજ કાજોલે પણ તેના ફેન્સ અને પાપારાઝી માટે કેક પણ કટ કરી હતી.કાજોલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


કાજોલ ને તેના પતિ અજય દેવગણ તેમજ ઇન્ડસ્ટ્રી ના તેના મિત્રો તરફ થી જન્મદિવસ ની ઘણી શુભેચ્છાઓ મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Intere

 

Race 4 Aamir Khan શું બ્લોકબસ્ટર એક્શન ફ્રેન્ચાઇઝીમાં આમિર ખાનની થશે એન્ટ્રી? જાણો કાસ્ટિંગ અંગેનું મોટું અપડેટ
India’s Got Latent 2 શૉના સેટ પર ઓરી ભડક્યો! સમય રૈનાને આપી જેલમાં પુરાવવાની ધમકી, પછી કોમેડિયને આપ્યો જોરદાર જવાબ
Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Exit mobile version