News Continuous Bureau | Mumbai

Kajol: ‘90ના દાયકા ના તારા ઓ ફરી ચમક્યા, શાહરુખ,રાની અને કરણ ને નેશનલ એવોર્ડ મળતા કાજોલ થઇ ગઈ ખુશ

Kajol: કાજોલે શાહરુખને “મોટી જીત” કહી, તેમજ રાની ના અભિનયની પ્રશંસા કરી.

Kajol Congratulates Shah Rukh Khan, Rani Mukerji and Karan Johar on National Awards

News Continuous Bureau | Mumbai

Kajol: 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના જાહેર થયા બાદ બોલીવૂડ અભિનેત્રી કાજોલ એ પોતાના ખાસ મિત્ર શાહરુખ ખાન, બહેન રાની મુખર્જી અને ડિરેક્ટર કરણ જોહર ને શુભેચ્છા પાઠવી છે. કાજોલે શાહરુખને “મોટી જીત” માટે અભિનંદન આપ્યું અને રાનીના “મિસેસ ચટર્જી વર્સેસ નોર્વે” માંના અભિનયની પ્રશંસા કરી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: રાજનેતા ના લુક માં છવાયો સલમાન ખાન, ભાઈજાન એ ‘બિગ બોસ 19’ કોન્સેપ્ટ સાથે કરી પ્રીમિયર ની તારીખ ની જાહેરાત

કાજોલ એ વ્યક્ત કરી ખુશી 

કાજોલે શાહરુખ માટે લખ્યું કે “બધાઈ હો, આ તારી માટે મોટી જીત છે.” શાહરુખને 33 વર્ષના કરિયર બાદ ‘જવાન’  માટે પ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો છે. રાની મુખર્જીને ‘મિસેસ ચટર્જી વર્સેસ નોર્વે’  માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળતા કાજોલે લખ્યું કે “તમારી પરફોર્મન્સ આગ અને જજ્બાતોથી ભરેલી હતી.” 

કાજોલે કરણ જોહરની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ (Rocky Aur Rani Ki Prem Kahani) માટે પણ ખુશી વ્યક્ત કરી. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ મળ્યા છે. કાજોલે યાદ અપાવ્યું કે “1998માં ‘કુછ કુછ હોતા હૈ’ થી આ ચારેય તારાઓ – શાહરુખ, રાની, કરણ અને કાજોલ – દર્શકોના દિલમાં છવાઈ ગયા હતા.” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version