Site icon News Continuous Bureau | Mumbai

Kajol: સર્જરી વગર કેવી રીતે ગોરી થઇ કાજોલ? અભિનેત્રી એ જણાવ્યું તેના ટ્રાન્સફોર્મેશન પાછળ નું અસલી કારણ

Kajol: કાજોલ બોલિવૂડ ની સફળ અભિનેત્રી છે. કાજોલ ઘણીવાર તેના કપડાં અને લુક્સ ને કારણે થતી રહે છે. કાજોલ પણ તેના સ્કિન ટોન ને કારણે ટ્રોલ થઇ હતી પરંતુ તેને તેના ટ્રાન્સફોર્મેશન પાછળ નું અસલી કારણ પણ જણાવ્યું હતું

kajol did not undergo surgery then how her dark face glow

kajol did not undergo surgery then how her dark face glow

News Continuous Bureau | Mumbai

Kajol: કાજોલ બોલિવૂડ ની સફળ અભિનેત્રી છે.કાજોલે ફિલ્મ બેખુદી થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી પરંતુ કાજોલ શાહરુખ ખાન સાથે ની ફિલ્મ બાઝીગર થી લોકપ્રિય થઇ હતી. કાજોલ એક સ્ટારકિડ છે. તે તનુજા ની દીકરી છે. કાજોલ  ઘણીવાર તેના કપડાં અને લુક્સ ને કારણે થતી રહે છે. કાજોલ પણ તેના સ્કિન ટોન ને કારણે ટ્રોલ થઇ હતી પરંતુ તેને તેના ટ્રાન્સફોર્મેશન પાછળ નું અસલી કારણ પણ જણાવ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ram gopal varma: રામગોપાલ વર્મા ની પાછળ પડી પોલીસ, આ કારણે થઇ શકે છે ફિલ્મ મેકર ની ધરપકડ, જાણો સમગ્ર મામલો

કાજોલે જણાવ્યું તેની ગોરી ત્વચા નું રહસ્ય 

કાજોલ નો સ્કિન ટોન પહેલા ઘઉંવર્ણો હતો પરંતુ છેલ્લા કેટલાક સમય દરમિયાન કાજોલ નો સ્કિન ટોન ઘઉવર્ણ માંથી ગોરો થઇ ગયો છે. જેને લઈને લોકો કહે છે કે પહેલા કાજોલ ઘઉંવર્ણી હતી, તો હવે આટલી ગોરી કેવી રીતે થઈ ગઈ.આ સવાલ નો જવાબ આપતા કાજોલે જણાવ્યું હતું કે, ‘મેં ત્વચા પર કોઈ સર્જરી નથી કરી, હું હમણાં થી  સૂર્યપ્રકાશથી દૂર રહું છું. તેથી જ હું ટેન નથી થતી આ ત્વચાને સફેદ કરવાની સર્જરી નથી પરંતુ તે માત્ર ઘર રહેવા ની સર્જરી છે.’


કાજોલે બોલિવૂડ અભિનેતા અજય દેવગણ સાથે લગ્ન કર્યા છે વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો કાજોલ છેલ્લે ફિલ્મ ‘દો પત્તી’માં જોવા મળી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version