Site icon News Continuous Bureau | Mumbai

Kajol: કાજોલ એ 28 વર્ષ પહેલા રચ્યો હતો ઇતિહાસ, આ રોલ માટે ફિલ્મફેર જીતનાર બની હતી પહેલી અભિનેત્રી

Kajol: કાજોલ બોલિવૂડ ની લોકપ્રિય અને સફળ અભિનેત્રી છે. કાજોલ ના અભિનય ના આજે પણ લોકો દીવાના છે.

Kajol First Actress to Win Filmfare for a Negative Role – Created History 28 Years Ago

Kajol First Actress to Win Filmfare for a Negative Role – Created History 28 Years Ago

News Continuous Bureau | Mumbai

 Kajol: કાજોલ બોલિવૂડ ની લોકપ્રિય અને સફળ અભિનેત્રી છે. કાજોલ ના અભિનય ના આજે પણ લોકો દીવાના છે. બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી કાજોલ એ પોતાના 33 વર્ષના અભિનય કારકિર્દીમાં અનેક એવોર્ડ જીત્યા છે. પરંતુ 28 વર્ષ પહેલા તેણે એક એવો એવોર્ડ જીત્યો હતો જે અગાઉ કોઈ પણ અભિનેત્રીને મળ્યો નહોતો. 1997માં આવેલી ‘ગુપ્ત’  ફિલ્મમાં કાજોલે નેગેટિવ રોલ ભજવીને ફિલ્મફેરનો શ્રેષ્ઠ નેગેટિવ પાત્ર માટેનો એવોર્ડ જીત્યો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mahavatar Narasimha: મહાવતાર નરસિંહાએ રચ્યો ઇતિહાસ, આટલા ટકા ROI સાથે બની ભારતની સૌથી વધુ નફાકારક એનિમેશન ફિલ્મ

‘ગુપ્ત’ ફિલ્મમાં કાજોલનો નવો અવતાર

‘ગુપ્ત’ ફિલ્મમાં કાજોલે એક શોકિંગ નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં બોબી દેઓલ અને મનીષા કોયરાલા પણ મુખ્ય ભૂમિકામાં હતા. કાજોલના પાત્રે દર્શકોને ચોંકાવી દીધા અને ફિલ્મ હિટ સાબિત થઈ.1997માં કાજોલ એ નેગેટિવ રોલ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. આ એવોર્ડ અગાઉ કોઈ પણ અભિનેત્રીને મળ્યો નહોતો. કાજોલ એ આ સિદ્ધિ મેળવીને બોલીવૂડના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું.


રાજીવ રાયના દિગ્દર્શનમાં બનેલી ‘ગુપ્ત’ ફિલ્મ નું બજેટ 9 કરોડ હતું અને તેણે ભારતમાં 18.11 કરોડ અને વિશ્વભરમાં 33 કરોડની કમાણી કરી હતી. ફિલ્મના થ્રિલર અને મિસ્ટ્રી તત્વો દર્શકોને ખૂબ પસંદ આવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa Serial Spoiler Alert ‘અનુપમા’ સીરિયલમાં આવશે મોટો ભૂકંપ, અંશ અને પ્રેરણાની લવ સ્ટોરીમાં થશે નવી વિલનની એન્ટ્રી
Indias Got Latent 2 BTS Video સમય રૈનાએ આલિયા ભટ્ટ અને શરવરીને આપી ખાસ ભેટ, ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ ના બીટીએસ વીડિયોમાં કલાકારોએ કરી મસ્તી
Anushka Sen Korean Movie Jeju Olle અનુષ્કા સેને રચી દીધો ઇતિહાસ! સાઉથ કોરિયન ફિલ્મ ‘જેજુ ઓલે’માં મુખ્ય ભૂમિકા ભજવનારી બની દેશની પહેલી અભિનેત્રી
Shraddha Kapoor Movie Eetha Teaser ડાયલોગ એવો કે ફેન્સ ક્રેઝી થયા! શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મ ‘ઈથા’ ના ટીઝરે ઇન્ટરનેટ પર લગાવી આગ
Exit mobile version