Site icon

ધીમે ધીમે બીજી જયા બચ્ચન બની રહી છે અભિનેત્રી કાજોલ-પાપારાઝી સાથે આવું વર્તન કરવા બદલ થઇ ટ્રોલ-જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર તેમના એરપોર્ટ લુક્સને(Airport look) કારણે લાઈમલાઈટમાં આવે છે. આ સાથે બોલિવૂડના કલાકારોએ લોકોની અને રીપોર્ટર્સ ની ભીડ માંથી પસાર થવું પડે છે. કોઈ તેની સાથે સેલ્ફી (selfie)લેવા માંગે છે તો કોઈ તેને પોતાના કેમેરામાં કેદ કરવા માંગે છે. આ દરમિયાન, ઘણા સ્ટાર્સ લોકો સાથે સારી રીતે વર્તે છે, જ્યારે ક્યારેક તેઓ પોતાનો આપો ગુમાવે છે. બોલિવૂડની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક કાજોલ(Kajol trolled) હવે તેના વલણને કારણે ટ્રોલ થઈ રહી છે. લોકો તેની સરખામણી અભિનેત્રી જયા બચ્ચન (Jaya Bachchan)સાથે કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

અભિનેત્રી કાજોલ મુંબઈ એરપોર્ટની બહાર પાપારાઝી (Paparazzi)પ્રત્યેના વલણને કારણે ટ્રોલ થઈ રહી છે. તાજેતરમાં જ અભિનેત્રી કાજોલ તેના પુત્ર યુગ સાથે એરપોર્ટ(Airport) પર જોવા મળી હતી. કાજોલ ઉતાવળમાં પોતાની કાર તરફ જઈ રહી હતી, પરંતુ રસ્તામાં રિપોર્ટર તેનો ફોટો ક્લિક(click photo) કરવા માંગતો હતો. જે બાદ લોકોને કાજોલનું વલણ(attitude) પસંદ આવ્યું નથી. લોકો કહે છે કે કાજોલ ધીમે ધીમે બીજી જયા બચ્ચન બની રહી છે. તે જ સમયે, એક યુઝરે લખ્યું, ‘આ લોકો આટલો એટિટ્યૂડ ક્યાંથી લાવે છે’.આ પહેલીવાર નથી જ્યારે કાજોલ ટ્રોલ(Kajol trolled) થઈ હોય. આ પહેલા અભિનેત્રીને નાના છોકરાને પૈસા ન આપવા બદલ ટ્રોલ કરવામાં આવી હતી. જ્યારે એક નાની છોકરીએ શોપિંગ સેન્ટરની(shopping center) બહાર કાજોલનો પીછો કર્યો ત્યારે તે ઝડપથી તેની કારમાં બેસી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. જે બાદ કાજોલે તે નાની છોકરીને થોડા પૈસા આપ્યા. જો કે, જ્યારે એક નાનો છોકરો તેમની પાસે પહોંચ્યો ત્યારે કાજોલે તેની અવગણના કરી.

આ સમાચાર પણ વાંચો : અમેરિકન સિંગર અને ડાન્સર બ્રિટની સ્પીયર્સ ને થઇ આ ગંભીર બીમારી-આવી રીતે મેળવે છે તે પીડા માંથી રાહત-જુઓ વિડીયો

વર્ક ફ્રન્ટ ની  વાત કરીએ તો કાજોલ હવે ‘ધ ગુડ વાઈફ’માં(the good wife) જોવા મળશે, જે રોબર્ટ કિંગ અને મિશેલ કિંગના શોની રિમેક (remake)છે.

 

Akshaye Khanna: ‘મહાકાલી’ ફિલ્મમાં અક્ષય ખન્ના બન્યો અસુર ગુરુ શુક્રાચાર્ય, ફર્સ્ટ લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ
Avika Gor marries Milind Chandwani: લગ્ન ના બંધન માં બંધાઈ બાલિકા વધુ, નેશનલ ટીવી પર લીધા અવિકા ગોર એ મિલિંદ ચંદવાણી સાથે સાત ફેરા
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી એ પત્ની અને દીકરી સાથે મુંબઈમાં ખરીદ્યા એક નહિ પરંતુ બે ફ્લેટ, કિંમત જાણીને તમને પણ લાગશે નવાઈ
Two Much: કાજોલ-ટ્વિંકલના શોમાં ધમાલ મચાવશે આલિયા ભટ્ટ અને વરુણ ધવન, મસ્તીભર્યો પ્રોમો થયો વાયરલ
Exit mobile version