Site icon

Kajol video viral: જાણો કાજોલે ફરી એવું તે શું કર્યું કે થઇ રહી છે અભિનેત્રી ની જયા બચ્ચન સાથે તુલના

Kajol video viral: કાજોલ ફરી લાઈમલાઈટ માં આવી છે. કાજોલ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો તેની તુલના જયા બચ્ચન સાથે કરી રહ્યા છે.

kajol got angry on her staff fans compare her with jaya bachchan

kajol got angry on her staff fans compare her with jaya bachchan

News Continuous Bureau | Mumbai 

Kajol video viral: કાજોલ બોલિવૂડ ની સફળ અભિનેત્રી છે. અભિનય ઉપરાંત કાજોલ તેની સ્પષ્ટ વક્તા માટે પણ જાણીતી છે. થોડા દિવસો પહેલા કાજોલ નો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેને તેના બોડીગાર્ડ ને ધક્કો માર્યો હતો. હવે ફરી એક વખત કાજોલ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો તેની તુલના જયા બચ્ચન સાથે કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18 Update: બિગ બોસના ઘરમાં વિવિયન એ આપી શહેજાદા ધામી ને આવી સલાહ, યે રિશ્તા ફેમ અભિનેતા નું રિકેશન થયું વાયરલ

સ્ટાફ મેમ્બર પર ભડકી કાજોલ 

કાજોલ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, કાજોલ ઉતાવળમાં બિલ્ડિંગની અંદર જઈ રહી છે. અંદર પ્રવેશતા જ કાજોલ તેના સ્ટાફ પર ગુસ્સો કરી રહી હતી. તે ગુસ્સાથી સ્ટાફ મેમ્બર તરફ ઈશારો કરતી અને કંઈક કહેતી જોવા મળી હતી, પરંતુ અભિનેત્રીનો સ્વભાવ જોઈને સ્ટાફ મેમ્બર શાંત જોવા મળ્યો હતો. 


કાજોલ નો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે કાજોલને અચાનક શું થયું, તે આટલી ગુસ્સે કેમ છે. ઘણા એ તો કાજોલ ની સરખામણી જયા બચ્ચન સાથે કરતા તેને છોટી જ્યા બચ્ચન પણ કહી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version