Site icon News Continuous Bureau | Mumbai

Kajol: કાજોલ જેવી દિગ્ગ્જ અભિનેત્રી ને પણ પડે છે પીઆર ની જરૂર, એક્ટ્રેસ એ જણાવ્યું આ પાછળ નું કારણ

Kajol: કાજોલ હાલ તેની ફિલ્મ ‘માં’ નું પ્રમોશન કરી રહી છે. ફિલ્મ ‘માં’ (Maa)ના પ્રમોશન દરમિયાન કાજોલે કહ્યું કે આજના સોશિયલ મીડિયા યુગમાં પોતાની વાત પહોંચાડવા પીઆર જરૂરી બની ગયું છે

Kajol Opens Up About Why Even Popular Actors Need PR in TodayTimes

Kajol Opens Up About Why Even Popular Actors Need PR in TodayTimes

News Continuous Bureau | Mumbai 

Kajol: કાજોલ બોલીવૂડની જાણીતી અને સફળ અભિનેત્રી છે. કાજોલ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘માં’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં કાજોલે પીઆર (PR)ની જરૂરિયાત વિશે ખુલાસો કર્યો. તેણે કહ્યું કે આજના સમયમાં અનેક અવાજો વચ્ચે પોતાની વાત લોકો સુધી પહોંચાડવા પીઆર, પોડકાસ્ટ અને સોશિયલ મીડિયા જરૂરી બની ગયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kajol: કાજોલ ના બાળકો ને નથી પસંદ આવતી અભિનેત્રી ની ફિલ્મ, કારણ જાણી તમને પણ લાગશે નવાઈ

કાજોલે પીઆર વિશે શું કહ્યું?

કાજોલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “આજના સમયમાં પીઆર (PR) જરૂરી છે. સોશિયલ મીડિયા પર અનેક મુદ્દાઓ અને અવાજો વચ્ચે જો તમારે મેસેજ પહોંચાડવો હોય તો પીઆર ટીમ જરૂરી છે. હવે આ બધું એક જરૂરિયાત બની ગયું છે.”


વિશાલ ફુરિયા દિગ્દર્શિત ફિલ્મ ‘માં’ એક હોરર અને સુપરનેચરલ ડ્રામા છે, જેમાં કાજોલ એક માતાની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મ 27 જૂન 2025ના રોજ રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mirzapur The Movie। મિર્ઝાપુરની દુનિયામાં નવા ચહેરાઓનો દબદબો! ફિલ્મમાં નવી મહિલા પાત્રોના આગમનથી મચશે મોટો ખળભળાટ.
Aaradhya Bachchan Look Changed। એરપોર્ટ પર આરાધ્યા બચ્ચનની સ્ટાઈલિશ એન્ટ્રી નવા અંદાજમાં આરાધ્યાને જોઈને ચાહકોએ કર્યા આવા સવાલો
Harshad Chopda New Serial| ટીઆરપીમાં ભૂકંપ લાવવા હર્ષદ ચોપડા તૈયાર! નવી અભિનેત્રી સાથે જોડી જમાવતા જ ખળભળાટ, જાણો કોણ છે આ નવો ચહેરો?
Rakesh Bedi। પિતાએ દીકરીને આપી રેન્જ રોવરની ભેટ! આદિત્ય ધરની ફિલ્મ સાઈન કરવા પાછળની ખાસ વાત જાણીને તમે પણ ચોંકી જશો
Exit mobile version