Site icon

Kajol on Ibrahim ali khan: પિતા સૈફ અલી ખાન બાદ હવે પુત્ર સાથે કામ કરશે કાજોલ, અભિનેત્રી એ ઇબ્રાહિમ અલી ખાન ના વખાણ કરતા કહી આવી વાત

Kajol on Ibrahim ali khan: ઇબ્રાહિમ અલી ખાન જલ્દી જ ફિલ્મ સરજમીન થી બોલિવૂડ માં ડેબ્યુ કરવાનો છે આ ફિલ્મ માં તેની સાથે કાજોલ પણ જોવા મળશે.હવે કાજોલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઇબ્રાહિમ અલી ખાન વિશે વાત કરી હતી.

kajol praised ibrahim ali khan on his debut film

kajol praised ibrahim ali khan on his debut film

News Continuous Bureau | Mumbai

Kajol on Ibrahim ali khan: ઇબ્રાહિમ અલી ખાન તેના બોલિવૂડ ડેબ્યુ માટે તૈયાર છે.ઇબ્રાહિમ અલી ખાન જલ્દી જ ફિલ્મ સરજમીન થી બોલિવૂડ માં ડેબ્યુ કરવાનો છે આ ફિલ્મ માં તેની સાથે કાજોલ પણ જોવા  મળશે. તમને જણાવી દઈએ કે કાજોલે ઇબ્રાહિમ અલી ખાન ના પિતા સૈફ અલી ખાન સાથે પણ કામ કર્યું છે. હવે કાજોલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઇબ્રાહિમ અલી ખાન વિશે વાત કરી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે પ્રભાસ અને અમિતાભ બચ્ચન ની ફિલ્મ

કાજોલે ઇબ્રાહિમ અલી ખાન ના કર્યા વખાણ 

કાજોલે ઈક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ માં તેની ફિલ્મ સરજમીન વિશે વાત કરી હતી આ ફિલ્મ માં તેની સાથે સાઉથ સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન પણ છે આ ફિલ્મ વિશે કાજોલે જણાવ્યું કે, “મેં પૃથ્વીરાજ સાથે પહેલીવાર કામ કર્યું છે અને તેમની સાથે કામ કરવું અદ્ભુત છે.” આ સાથે જ કાજોલે ઇબ્રાહિમ અલી ખાન સાથે વાત કરતા કહ્યું કે, “ ઇબ્રાહિમ અલી ખાન ખુબ જ ટેલેન્ટેડ છે.મને લાગે છે કે તે બંનેને સ્ક્રીન પર જોવું રસપ્રદ રહેશે.”


કાજોલે પોતાની વાત ને આગળ વધારતા કહ્યું કે, “આ માત્ર એક હોરર ફિલ્મ નથી, પરંતુ તે તેનાથી વધુ છે. આ એક મનોવૈજ્ઞાનિક ડ્રામા છે, જેમાં રોમાંચક અને સસ્પેન્સ પણ છે. તમે આ ફિલ્મને માત્ર એક જોનર સુધી સીમિત ન કરી શકો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version