Site icon News Continuous Bureau | Mumbai

Kajol Trolled: એક ઇવેન્ટ દરમિયાન કાજોલ એ પહેર્યો એવો ડ્રેસ કે થઇ રહી છે ટ્રોલ, જુઓ વિડીયો

Kajol Trolled: કાજોલ તાજેતર માં એક ઇવેન્ટમાં પહોંચી હતી જ્યાં તેને એવો ડ્રેસ પહેર્યો હતો કે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.

Kajol Trolled for Wearing Tight Black Dress at Event, Social Media Reacts Strongly

Kajol Trolled for Wearing Tight Black Dress at Event, Social Media Reacts Strongly

News Continuous Bureau | Mumbai

Kajol Trolled: બોલીવૂડ અભિનેત્રી કાજોલ તાજેતરમાં એક ઇવેન્ટમાં  ટાઈટ ફિટેડ બ્લેક ડ્રેસ માં જોવા મળી હતી. જ્યારે તે સ્ટેજ તરફ જઈ રહી હતી, ત્યારે  કેમેરા માં  તેના પેટ નો ઉપસેલો ભાગ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જેને લઈને  સોશિયલ મીડિયા પર લોકોના નેગેટિવ કમેન્ટ્સ  આવ્યા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Akshay Kumar: અક્ષય કુમારનું જીવન છે સંપૂર્ણ રીતે અનુશાસિત, અભિનેતા એ જણાવ્યું તેના ફિટનેસ નું રહસ્ય

ટ્રોલિંગના મુખ્ય મુદ્દા

કેટલાંક  યૂઝર્સ એ લખ્યું કે, ખરાબ ડ્રેસિંગ સેન્સ, આટલીટાઈટ ડ્રેસ કેમ? ,  શું એ પ્રેગ્નન્ટ છે? કેટલાકે તો સલાહ આપી કે  ઇન્ડિયન ડ્રેસ પહેરો, જેમાં પેટ ના દેખાય. જેમ કે કાજોલ અગાઉ પણ ટ્રોલિંગનો સામનો કરી ચૂકી છે, તેમ છતાં તેઓ હંમેશા અનફિલ્ટર્ડ સ્વ તરીકે જીવતી રહી છે. તેઓએ ક્યારેય  બોડી શેમિંગ ને ગંભીરતાથી લીધું નથી 


કાજોલ હાલમાં  મા , સરજમીન જેવી ફિલ્મો માં જોવા મળી ચુકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version