Site icon News Continuous Bureau | Mumbai

Kajol-Twinkle Talk Show: કાજોલ-ટ્વિંકલના ટોક શો ‘ટૂ મચ’માં આ સુપરસ્ટાર્સ બનશે પહેલા મહેમાન, ખુલશે તેમના જીવન ના ઘણા રહસ્યો

Kajol-Twinkle Talk Show: કાજોલ-ટ્વિંકલના ટોક શો 'ટૂ મચ' થોડા જ સમય માં સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે હવે આ શો ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે બોલિવૂડ ના સુપરસ્ટાર્સ સલમાન ખાન અને આમિર ખાન આ શો ના પહેલા મહેમાન બનશે.

Kajol-Twinkle's Talk Show 'Too Much' to Feature Salman-Aamir as First Guests

Kajol-Twinkle's Talk Show 'Too Much' to Feature Salman-Aamir as First Guests

News Continuous Bureau | Mumbai

Kajol-Twinkle Talk Show: બોલીવૂડ એક્ટ્રેસ કાજોલ અને ટ્વિંકલ ખન્ના તેમના નવા ડિજિટલ ટોક શો ‘ટૂ મચ’  સાથે દર્શકોને મનોરંજન આપવાની તૈયારીમાં છે. આ શોની શરૂઆત બોલીવૂડના બે દિગ્ગજ સ્ટાર્સ સલમાન ખાન  અને આમિર ખાન  સાથે થવાની છે. બંને એક્ટર્સ શોના પહેલા એપિસોડમાં મહેમાન તરીકે જોવા મળશે અને તેમના જીવન ની અનેક રસપ્રદ પળો શેર કરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Ganesh Chaturthi 2025: અંબાણી પરિવારના ભવ્ય ગણપતિ ઉત્સવમાં નાની વહુ રાધિકા મર્ચન્ટ ના સ્ટાઈલિશ લુક એ ખેંચ્યું લોકો નો ધ્યાન, વિડીયો થયો વાયરલ

‘અંદાજ અપના અપના’ની યાદો ફરી તાજી થશે

સલમાન અને આમિરની જોડી ફિલ્મ ‘અંદાજ અપના અપના’ થી ખૂબ લોકપ્રિય થઈ હતી. હવે બંને ફરી એકસાથે કાજોલ અને ટ્વિંકલના શોમાં જોવા મળશે. રિપોર્ટ મુજબ શોના પહેલા એપિસોડમાં બંને એકબીજાની મજાક ઉડાવશે, જૂની યાદો તાજી કરશે અને કેટલાક અજાણ્યા રહસ્યો પણ ખુલશે.


રિપોર્ટ મુજબ સલમાન-આમિર બાદ શોમાં કરણ જોહર અને જાહ્નવી કપૂર પણ મહેમાન તરીકે આવશે. આ ઉપરાંત એક ખાસ ‘ડબલ ડેટ’ એપિસોડ પણ આવશે જેમાં કાજોલના પતિ અજય દેવગન અને ટ્વિંકલના પતિ અક્ષય કુમાર શોમાં હાજરી આપશે.’ટૂ મચ’ શો ઓક્ટોબર મહિનામાં પ્રાઇમ વિડિયો   પર રિલીઝ થવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version