Site icon News Continuous Bureau | Mumbai

Kal ho na ho re release: કરણ જોહર ની બ્લોકબસ્ટર મુવી કલ હો ના હો થઇ રહી છે રી રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો શાહરુખ, પ્રીતિ અને સૈફ ની ફિલ્મ

Kal ho na ho re release: કલ હો ના હો રી રિલીઝ થઇ રહી છે. આ વાત ની માહિતી ધર્માં પ્રોડક્શને તેમના સોશિયલ મીડિયા પર આપી છે.

kal ho na ho re release this week

kal ho na ho re release this week

News Continuous Bureau | Mumbai

Kal ho na ho re release: કરણ જોહર ની બ્લોકબસ્ટર મુવી કલ હો ના હો રી રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ માં શાહરુખ ખાન, પ્રીતિ ઝિન્ટા, અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ પહેલીવાર 28 નવેમ્બર 2003ના રોજ રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ ફરીથી થિયેટરો માં રિલીઝ થઇ રહી છે. આ વાત ની માહિતી ધર્માં પ્રોડક્શને તેમના સોશિયલ મીડિયા પર આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Khushi kapoor and Vedang raina: શું ખરેખર વેદાંગ રૈના ને ડેટ કરી રહી છે ખુશી કપૂર? અભિનેત્રી ની એક તસવીર માં મળી હિંટ

કલ હો ના હો થઇ રહી છે રી રિલીઝ 

કરણ જોહર ના પ્રોડક્શન હાઉસ ધર્માં પ્રોડક્શને તેમના સોશિયલ મીડિયા પર આ વાત ની માહિતી આપતા લખ્યું,  “લાલ, હવે દરેકના હૃદય સારી સ્થિતિમાં છે, હવે જે થવાનું છે તે અદ્ભુત છે!” #KalHoNaaHo @_PVRCinemas @INOXMovies પર 15મી નવેમ્બરે સિનેમાઘરોમાં ફરી રિલીઝ થશે!”


કલ હો ના હોમાં શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા, સૈફ અલી ખાન, જયા બચ્ચન, ઝનક શુક્લા, સોનાલી બેન્દ્રે, ડેલનાઝ ઈરાની અને લિલેટ દુબે જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મ નું નિર્દેશન નિખિલ અડવાણીએ કર્યું હતું અને આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર અને યશ જોહર દ્વારા કરવામાં આવ્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raja Shivaji OTT Release Date Netflix ઘર બેઠા જુઓ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય ગાથા! રિતેશ દેશમુખની બ્લોકબસ્ટર ફિલ્મ ‘રાજા શિવાજી’ આ OTT પ્લેટફોર્મ પર થઈ ગઈ રિલીઝ
Aly Goni Jasmin Bhasin Marriage Plan શરણાઈઓ વાગવાની ઘડીઓ ગણાઈ ગઈ? લગ્નના સવાલ પર અલી ગોનીએ આપ્યો એવો જવાબ કે જેસ્મિન ભસીનના ફેન્સ થઈ ગયા ખુશખુશાલ!
The India Story Teaser Release શું આપણે રોજ ભોજનમાં સ્લો પોઇઝન ખાઈ રહ્યા છીએ? કાજલ અગ્રવાલની ફિલ્મ ‘દ ઇન્ડિયા સ્ટોરી’ ના સનસનાટીભર્યા ડાયલોગ્સ અને ટીઝરે દેશભરમાં જગાવી ચર્ચા
Ajay Devgn Chauhan Title Announcement સિંઘમ પછી હવે ‘ચૌહાન’ બનીને પડદા પર રાજ કરશે અજય દેવગન; ડાયલોગ લીક થતાં જ ઇન્ટરનેટ પર હલચલ
Exit mobile version