Site icon News Continuous Bureau | Mumbai

Kalki 2898 AD 2: ‘કલ્કિ ૨૮૯૮ એડી ૨’ માં કલ્કિના જન્મ માટે બદલાશે હીરોઇન? જાણો દીપિકાની જગ્યા કોણ લેશે

Kalki 2898 AD 2: બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણને 'કલ્કિ ૨૮૯૮ એડી'ના પાર્ટ ૨ માંથી હટાવી દેવામાં આવી હતી, હવે મેકર્સ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાને અપ્રોચ કરી રહ્યા છે.

Kalki 2898 AD 2: Makers Reportedly Approach Priyanka Chopra to Replace Deepika Padukone in Part 2

Kalki 2898 AD 2: Makers Reportedly Approach Priyanka Chopra to Replace Deepika Padukone in Part 2

News Continuous Bureau | Mumbai

Kalki 2898 AD 2: વર્ષ ૨૦૨૪માં આવેલી પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ લોકોને ખૂબ પસંદ આવી હતી. નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના બીજા પાર્ટને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે, કારણ કે થોડા સમય પહેલાં જ મેકર્સે દીપિકાને બીજા પાર્ટમાંથી હટાવી દીધી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Kyunki saas bhi kabhi bahu thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માં તુલસી-મિહિરના સંબંધોમાં તોફાન! પ્રાઇવેટ ડિટેક્ટિવ લાવશે નોયનાના કાળા કરતૂતોનો પુરાવો

દીપિકાની જગ્યાએ કોણ હશે લીડ અભિનેત્રી?

 ‘કલ્કિ ૨૮૯૮ એડી’ના બીજા પાર્ટ માટે મેકર્સ પાસે લીડ અભિનેત્રી નથી. હવે એવા સમાચાર છે કે નિર્માતાઓને તેમની નવી હિરોઈન મળી ગઈ છે. સમાચાર છે કે મેકર્સે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાને પસંદ કરી છે. અભિનેત્રીની ગ્લોબલ ડિમાન્ડ અને તેની પોપ્યુલારિટી જોતાં મેકર્સ ઇચ્છે છે કે પ્રિયંકા ચોપરાને પ્રભાસ સાથે કાસ્ટ કરવામાં આવે. જોકે, હજી સુધી આને ઓફિશિયલ કરવામાં આવ્યું નથી.


તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાના નામ પહેલાં, ‘કલ્કિ ૨૮૯૮ એડી ૨’ માટે અનુષ્કા શેટ્ટી, સાઈ પલ્લવી અને આલિયા ભટ્ટના નામ પણ સામે આવી ચૂક્યા છે. જોકે, હજી સુધી મેકર્સ તરફથી કોઈ પણ અભિનેત્રીના નામની પુષ્ટિ કરવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version