Site icon News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: નોર્થ અમેરિકા માં છવાઈ કલ્કિ 2898 એડી, એડવાન્સ બુકીંગ માં તોડ્યો આ બ્લોકબસ્ટર ફિલ્મ નો રેકોર્ડ

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી નું જ્યારથી ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી લોકો માં આ ફિલ્મ ને લઈને ઉત્સાહ વધી ગયો છે. આવી સ્થિતિ માત્ર ભારત માં જ નહીં વિદેશમાં પણ જોવા મળી રહી છે. નોર્થ અમેરિકા માં આ ફિલ્મ ના એડવાન્સ બુકીંગ માં બ્લોકબસ્ટર ફિલ્મ નો રેકોર્ડ તોડ્યો છે.

Kalki 2898 ad breaks rrr record in pre booking in north america

Kalki 2898 ad breaks rrr record in pre booking in north america

News Continuous Bureau | Mumbai 

Kalki 2898 ad:  કલ્કિ 2898 એડી એ નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મ છે આ ફિલ્મ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાછે. આવી સ્થિતિમાં મેકર્સે ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું હતું. જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.પ્રભાસ અને દીપિકા ની આ ફિલ્મ 27 જૂને સિનેમાઘરો માં રિલીઝ થશે.ફિલ્મની ટિકિટનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. મોટા સમાચાર એ છે કે આ ફિલ્મે પ્રી-બુકિંગના મામલે બ્લોકબસ્ટર ફિલ્મ RRRનો રેકોર્ડ તોડ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Digangana suryavanshi fraud case: ટીવી અભિનેત્રી દિગંગના સૂર્યવંશી પર લાગ્યો છેતરપિંડી નો આરોપ, બોલિવૂડના આ સુપરસ્ટાર નું નામ લઈને કર્યો ફ્રોડ, જાણો શું છે હકીકત

કલ્કિ 2898 એડી એ એડવાન્સ બુકીંગ માં તોડ્યો રેકોર્ડ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘કલ્કી 2898 AD’ રિલીઝ પહેલા જ વિદેશમાં છવાઈ ગઈ છે. નોર્થ અમેરિકામાં તેણે એસએસ રાજામૌલી ની ફિલ્મ ‘RRR’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. રિપોર્ટ મુજબ ‘કલ્કી 2898 એડી’એ પ્રી-બુકિંગમાં $1 મિલિયન (ભારતીય ચલણમાં રૂ. 8.35 કરોડ) કરતાં વધુ કમાણી કરી છે અને તે આમ કરનારી સૌથી ઝડપી ભારતીય ફિલ્મ પણ બની છે. ‘RRR’ ને $1 મિલિયન સુધી પહોંચવામાં વધુ સમય લાગ્યો હતો. 


યુકે અને ઑસ્ટ્રેલિયા સહિત ઘણા આંતરરાષ્ટ્રીય પ્રદેશોમાં પણ કલ્કિ 2898 એડી નું બુકિંગ શરૂ થઈ ગયું છે, અને અહીં પણ ફિલ્મ પ્રી-બુકિંગમાં રેકોર્ડ તોડવાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે, નાગ અશ્વિન ના નિર્દેશન માં બનેલી ફિલ્મ કલ્કિ 2898 એડી માં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હસન અને દિશા પટની મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

India First A Rated Film શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ કઈ હતી? ૧૬ વર્ષની એક્ટ્રેસના અંદાજે મધ્યયુગના ભારતમાં લાવી દીધો હતો ભૂકંપ!
Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય
Sanchita Ugale Last Post હસતો ચહેરો અને અંદર આટલું દર્દ? સંચિતા ઉગલેની અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ, મોત પહેલાં ખુશમિજાજ અંદાજમાં દેખાઈ હતી અભિનેત્રી
Exit mobile version