Site icon News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: રિલીઝ પહેલા જ કલ્કિ 2898 એડી એ તોડ્યો રેકોર્ડ, એડવાન્સ બુકીંગ માં વેચાઈ અધધ આટલી ટિકિટ

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી 27 જૂન ના રોજ રિલીઝ થવાની છે ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઈ ગયું છે જેને લઈને ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે.

kalki 2898 ad made a new record 1 lakh tickets sold in usa

kalki 2898 ad made a new record 1 lakh tickets sold in usa

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 27 જૂન ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મ નું એડવાન્સ બુકીંગ માત્ર દેશ જ નહીં વિદેશ માં પણ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સિવાય લોકોની નજર ફિલ્મ ની ઓપનિંગ ડે ની કમાણી પર પણ છે. . 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ajay devgn multibagger stock: અજય દેવગન નો શેર માર્કેટ માં મોટો દાવ, માત્ર 6 મહિનામાં આ શેર ના ભાવ ત્રણ ગણા થયા!

કલ્કિ 2898 એડી નો નવો રેકોર્ડ 

કલ્કિ 2898 એડી ને લઈને લોકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશ માં પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે આ ફિલ્મે તેની રિલીઝ પહેલા જ નવો રેકોર્ડ બનાવી લીધો છે. અત્યાર સુધીમાં શરૂઆતના દિવસે ફિલ્મની 13 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે, જેમાંથી 10 લાખથી વધુ ટિકિટ એકલા હૈદરાબાદમાંથી વેચાઈ છે. એડવાન્સ બુકિંગની વાત કરીએ તો આ ફિલ્મ લગભગ 35 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, ફિલ્મે એકલા પ્રીમિયર શો માટે એક મિલિયન એટલે કે એક લાખ થી થી વધુ ટિકિટો વેચી છે. આ પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે.


મીડિયા માં એવું માનવામાં આવી રહ્યું છે કે, ‘કલ્કી 2898 એડી’ પ્રભાસના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની શકે છે. સમગ્ર વિશ્વમાં એડવાન્સ બુકિંગના સંદર્ભમાં ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version