Site icon News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ની પાયરસી કરવી પડશે ભારે, ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે લીધા આ પગલાં

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી નું ટ્રેલર રિલીઝ થઇ .ગયું છે. ફિલ્મ ના નિર્માતાઓ આ ફિલ્મ ની પાયરસી ને લઈને સતર્ક થઇ ગયા છે અને ફિલ્મ ની રિલીઝ પહેલા જ તેમને એક કાનૂની નોટિસ પણ જારી કરી છે.

Kalki 2898 ad makers issue copyright notice before release this film

Kalki 2898 ad makers issue copyright notice before release this film

News Continuous Bureau | Mumbai 

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ના ટ્રેલર ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છતાં હવે મેકર્સે આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલર જોયા બાદ લોકો માં આ ફિલ્મ ને લઈને ઉત્સાહ બમણો થઇ ગયો છે. હવે ફિલ્મ ની રિલીઝ પહેલા જ ફિલ્મ ના મેકર્સ તેની પાયરસી ને લઈને સતર્ક થઇ ગયા છે. ફિલ્મ ના નિર્માતાઓ એ હવે કોપીરાઈટ ને લઈને એક નોટિસ જારી કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર  પણ વાંચો : PM Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી ની શપથ વિધિ માં શાહરુખ ખાન અને અક્ષય કુમારે કર્યું એવું કામ કે થઇ રહી છે તેની ચર્ચા, તસવીર થઇ વાયરલ

કલ્કિ 2898 એડી ના મેકર્સે જારી કરી નોટિસ 

કલ્કિ 2898 એડી ના મેકર્સે જે નોટિસ જારી કરી છે તે મુજબ ફિલ્મનો કોઈ પણ ભાગ શેર કરવો, પછી તે સીન, ફૂટેજ કે ઈમેજ હોય, તે ગેરકાયદેસર અને સજાપાત્ર છે અને સાયબર પોલીસની મદદથી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.’આ રીતે મેકર્સે કોપીરાઈટ નોટિસ ઇસ્યુ કરી છે. આ નોટિસ ફિલ્મ ના ટ્રેલર રિલીઝ થતા પહેલા જ કરવામાં આવી હતી જેથી કોઈ ટ્રેલર ના સીન ને પણ કોપી ના કરી શકે. 


600 કરોડના બજેટમાં બનેલી કલ્કી 2898 એડીને અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ કહેવામાં આવી રહી છે. નાગ અશ્વિન દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત આ ફિલ્મ વૈજયંતિ મૂવીઝ દ્વારા નિર્મિત છે. કલ્કિ 2898 એડી 27 જૂન, 2024ના રોજ રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version