Site icon News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ના નિર્માતા એ મહાશિવરાત્રી એ પ્રભાસ ના ચાહકો ને આપી ભેટ, ફિલ્મ માંથી પ્રભાસ ના લુક સાથે કરી તેના પાત્ર ના નામ ની જાહેરાત

Kalki 2898 ad: મહાશિવરાત્રી ના દિવસે 'કલ્કી 2898 એડી' ના નિર્માતાઓએ પ્રભાસ ના ચાહકો ને મોટી ભેટ આપી છે તેમને આ ફિલ્મ માંથી પ્રભાસ નો લુક અને ફિલ્મ માં તેના નામ ની જાહેરાત કરી છે.

kalki 2898 ad makers share prabhas new poster with his character name in this film

kalki 2898 ad makers share prabhas new poster with his character name in this film

News Continuous Bureau | Mumbai 

Kalki 2898 ad: પ્રભાસ તેની ફિલ્મ કલ્કિ 2898 એડી ને  છે. સાલાર ની સફળતા બાદ ચાહકો હવે આ ફિલ્મ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મ ના નિર્માતાઓએ પ્રભાસ ના ચાહકો ને મહાશિવરાત્રી ના અવસર એક મોટી ભેટ આપી છે. કલ્કિ 2898 એડી ના નિર્માતાઓએ ફિલ્મમાં પ્રભાસના પાત્રનું નામ જાહેર કરતા તેનું પોસ્ટર રિલીઝ કર્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anant and Radhika pre wedding bash: હજુ સમાપ્ત નથી થયું અનંત અને રાધિકા નું પ્રિ વેડિંગ ફંક્શન, જામનગર માં ફરી બોલાવી આ બોલિવૂડ સ્ટાર્સ એ રમઝટ, જુઓ વિડીયો

કલ્કિ 2898 એડી નું પોસ્ટર 

કલ્કી 2898 એડી ના નિર્માતા એ તેમના સોશિયલ મીડિયા પર, ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહેલા અભિનેતા  પ્રભાસ ના પાત્રનું નામ ‘ભૈરવ’ જાહેર કર્યું છે. સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરતા, ‘કલ્કિ 2898 એડી’ની ટીમે પ્રભાસની ‘ભૈરવ’ તરીકેની તસવીર શેર કરી અને લખ્યું, ‘કલ્કી 2898 એડીથી કાશીની ભાવિ શેરીઓમાંથી ‘ભૈરવ’નો પરિચય કરાવું છું.’


આ પોસ્ટર સામે આવ્યા બાદ પ્રભાસ ના ચાહકો નો ઉત્સાહ આ ફિલ્મ ને લઈને બમણો થઇ ગયો છે.  દઈએ કે, ‘કલ્કી 2898 એડી‘ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે, જે હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત છે. આ ફિલ્મ નાગ અશ્વિને લખી છે અને નિર્દેશિત કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version