Site icon News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad 2: થિયેટર માં ધૂમ મચાવવા આવી રહી છે કલ્કિ 2898 એડી પાર્ટ 2, દિગ્દર્શક નાગ અશ્વિન એ રિલીઝ ડેટ ને લઈને કર્યો ખુલાસો

Kalki 2898 ad 2: કલ્કી 2898 એડી થિયેટરો માં ધૂમ મચાવી ચુકી છે હવે લોકો તેના બીજા પાર્ટ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. તેવામાં ફિલ્મ ના દિગ્દર્શક નાગ અશ્વિન એ રિલીઝ ડેટ ને લઈને ખુલાસો કર્યો છે.

kalki 2898 ad part 2 nag ashwin reveals film release date

kalki 2898 ad part 2 nag ashwin reveals film release date

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad 2: કલ્કી 2898 એડી થિયેટરો માં ધૂમ મચાવી ચુકી છે. આ ફિલ્મ વર્ષ 2024 ની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હસન ની આ ફિલ્મ લોકો ને ખુબ પસંદ આવી હતી. હવે લોકો તેના બીજા પાર્ટ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. તેવામાં  ફિલ્મ ના દિગ્દર્શક નાગ અશ્વિન એ રિલીઝ ડેટ ને લઈને ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: ટપ્પુ અને સોનુ ના લગ્ન ની હકીકત જાણી આત્મારામ ભીડે એ આપ્યું આવું રિએક્શન, જાણો સિરિયલ માં શું શું થયું

કલ્કિ 2898 એડી પાર્ટ 2 ની રિલીઝ ડેટ 

કલ્કિ 2898 એડી ના નિર્દેશક નાગ અશ્વિન એ મીડિયા સાથે ની વાતચીત દરમિયાન તેમને કલ્કી 2 વિશે ઘણી રસપ્રદ અપડેટ્સ જાહેર કર્યા હતા. તેઓ આ વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મ રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.કલ્કિ ની વાર્તા ને લઈને નાગ અશ્વિન એ જણાવ્યું કે તેમને કર્ણ (પ્રભાસ) ની દુનિયા સ્થાપિત કરવા માટે સુમતિ (દીપિકા) અને અશ્વત્થામા (અમિતાભ) ની પૃષ્ઠભૂમિની શોધ કરી. તેમજ બીજા ભાગમાં પ્રભાસ નો સ્ક્રીન ટાઈમ વધુ હશે., કારણ કે તે મુખ્યત્વે કર્ણ અને અશ્વત્થામા પાત્રોની આસપાસ કેન્દ્રિત હશે.


નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત, સાયન્સ ફિક્શન ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં પ્રભાસની સાથે કમલ હસન, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, દિશા પટણી અને અન્ય ઘણા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Tax Free Announcement હવે આ રાજ્યમાં પણ ટેક્સ ફ્રી થઈ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૨૩૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મને મોટો સરકારી ટેકો
Amitabh Bachchan Ayodhya Dharamshala બિગ બીની રામનગરીને અનોખી ભેટ! પિતાની સ્મૃતિમાં અયોધ્યામાં આલીશાન ધર્મશાળાનું નિર્માણ કરશે અમિતાભ બચ્ચન
Sridevi Property Dispute Supreme Court અબજોની પ્રોપર્ટી પર કાનૂની ખેંચતાણ, શ્રીદેવીના પારિવારિક વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ માર્ગ બતાવ્યો
Mirzapur The Movie Box Office Collection બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ ₹૨૦૦ કરોડની ક્લબમાં પહોંચવાની નજીક
Exit mobile version