Site icon

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ના તેલુગુ વર્ઝન માં દીપિકા ને મેડ ઈન હેવન ની આ અભિનેત્રી એ આપ્યો છે અવાજ

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ના તેલુગુ વર્ઝન માટે દીપિકા પાદુકોણ ના ડાયલોગ્સ શોભિતા ધુલીપાલા એ ડબ કર્યા છે.

kalki 2898 ad shobhita dhulipala became the voice of deepika in telugu version

kalki 2898 ad shobhita dhulipala became the voice of deepika in telugu version

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હસન અભિનીત આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 500 કરોડ નો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે તેલુગુ ભાષા માં સૌથી વધુ કમાણી કરી છે. આ ફિલ્મના તેલુગુ ભાષામાં દીપિકા પાદુકોણ ના ડાયલોગ્સ શોભિતા ધૂલીપાલા એ ડબ કર્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shatrughan sinha: શું સાચે જ શત્રુઘ્ન સિન્હા હોસ્પિટલમાં થયો છે દાખલ? અભિનેતા ના દિકરા લવ સિન્હા એ જણાવી હકીકત

કલ્કિ 2898 એડી ના તેલુગુ વર્ઝન માં દીપિકા નો અવાજ બની શોભિતા 

કલ્કિ 2898 એડી માં દીપિકા સુમતિ નામ ની ગર્ભવતી મહિલા નું પાત્ર ભજવી રહી છે. શોભિતા એ ફિલ્મ ના તેલુગુ વર્ઝન માં દીપિકા ને પોતાનો અવાજ આપ્યો છે. તમને જણાવી દઈએ કે તેલુગુ શોભિતા ની માતૃભાષા છે અને તેથી જ તેના સંવાદો ફિલ્મની વાર્તાના ઊંડાણ સાથે સરળતાથી જોડાઈ જાય છે. 

શોભિતાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વાત શેર કરી અને ક્રેડિટ રોલનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં તેનું નામ લખેલું જોવા મળે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version