Site icon

Kalki 2898 ad: આ અભિનેતા એ ભજવી છે ફિલ્મ કલ્કિ 2898 એડી માં ભગવાન શ્રી કૃષ્ણ ની ભૂમિકા, એક્ટર એ પોસ્ટ શેર કરી કહી આવી વાત

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માં મહાભારત કાળ પણ દર્શાવવામાં આવ્યો છે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ ફિલ્મ માં ભગવાન શ્રી કૃષ્ણ નું પાત્ર કોને ભજવ્યું છે તો અભિનેતા એ પોતે આ વિશે ખુલાસો કર્યો છે.

kalki 2898 ad who plays lord krishna in prabhas film

kalki 2898 ad who plays lord krishna in prabhas film

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હસન સ્ટારર આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ માં મહાભારત કાળ પણ દર્શાવવામાં આવ્યો છે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ ફિલ્મ માં ભગવાન શ્રી કૃષ્ણ નું પાત્ર કોને ભજવ્યું છે તો અભિનેતા એ પોતે આ વિશે ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: જો તમે પણ આ વિકેન્ડ કલ્કિ 2898 એડી જોવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો અહીં વાંચો પ્રભાસ અને અમિતાભ બચ્ચન ની ફિલ્મ નો ટ્વીટર રીવ્યુ

કલ્કિ 2898 એડી માં કેકે એ ભજવ્યું છે શ્રી કૃષ્ણ નું પાત્ર 

કલ્કિ 2898 એડી ની વાર્તા મહાભારતના યુગની આસપાસ બનાવવામાં આવી છે અને તેમાં અશ્વત્થામાની વાર્તા બતાવવામાં આવી છે. આ સાથે જ ફિલ્મ જોયા પછી જે સીનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે તે ભગવાન કૃષ્ણનું છે, જેની ઝલક ફિલ્મમાં જોવા મળી છે ફિલ્મ આમ સાઉથ અભિનેતા કૃષ્ણ કુમાર બાલાસુબ્રમણ્યમ એ  ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી છે, તેમને ઉદ્યોગમાં કેકે તરીકે પણ ઓળખવામાં આવે છે.


કેકે એ પોતે આ માહિતી આપી છે કે તેને ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી છે. અભિનેતા એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં ફિલ્મ નું દ્રશ્ય શેર કરીને કેપ્શનમાં લખ્યું, ‘એક મહાકાવ્ય ફિલ્મ ખોલવી અને આવા વિશિષ્ટ પાત્ર ભજવવા એ સન્માનની વાત છે. હું ધન્ય છું.’ તમને જણાવી દઈએ કે ફિલ્મ માં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટણી મહત્વની ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Release Date: ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની રિલીઝ ડેટ કન્ફર્મ: મોટા પડદા પર જોવા મળશે કાલીન ભૈયાનો અસલી ઠાઠ, આ દિવસે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Aishwarya Rai: પત્ની ઐશ્વર્યાએ અભિષેકની બાળપણની તસવીર શેર કરી પાઠવ્યા જન્મદિવસના અભિનંદન, ખાસ અંદાજમાં વ્યક્ત કર્યો પ્રેમ
Rhea Chakraborty: “7 વર્ષ વીતી ગયા…” સેટ પર પરત ફરીને રિયા ચક્રવર્તી થઈ ગઈ ભાવુક; સોશિયલ મીડિયા પર શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો
Ghooskhor Pandat Controversy:કાયદાકીય મુસીબતમાં ‘ઘૂસખોર પંડિત’: સંતોના આકરા વલણ બાદ ફિલ્મ પર સંકટ, પીએમ મોદી સમક્ષ પ્રતિબંધની રજૂઆત
Exit mobile version