Site icon News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: ‘કલ્કિ 2898 એડી’ પર આવ્યું મોટું અપડેટ, સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર પ્રભાસ અને દીપિકા ની ફિલ્મ માં થશે આ કામ

Kalki 2898 ad: 'કલ્કિ 2898 એડી' ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે લોકો એ જાણવા આતુર છે કે આખરે ફિલ્મ માં શું હશે. તો આના પર ફિલ્મના લેખક સર્વજ્ઞ કુમાર તરફથી એક મોટું અપડેટ આવ્યું છે.

Kalki 2898 ad writer statement on the concept of the prabhas and deepika padukone film

Kalki 2898 ad writer statement on the concept of the prabhas and deepika padukone film

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: ‘કલ્કિ 2898 એડી’ ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. જ્યારથી આ ફિલ્મ માંથી અમિતાભ બચ્ચન નો લુક સામે આવ્યો છે ત્યારથી લોકો નો આ ફિલ્મ ને લઈને ઉત્સાહ બમણો થઇ ગયો છે. આ ફિલ્મ ને લઇને રોજ નવા નવા અપડેટ આવતા હોય છે. અને લોકો પણ જાણવા માંગે છે કે આખરે આ ફિલ્મ માં શું હશે. આના પર ફિલ્મના લેખક સર્વજ્ઞ કુમાર તરફથી એક મોટું અપડેટ આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sara ali khan: શું સારા અલી ખાન ફરી તેના એક્સ બોયફ્રેન્ડ ને કરી રહી છે ડેટ? જ્હાન્વી કપૂર સાથે છે ખાસ સંબંધ

‘કલ્કિ 2898 એડી’ પર સર્વજ્ઞ કુમારે આપ્યું અપડેટ 

સર્વજ્ઞ કુમારે એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં જણાવ્યું કે, “મેં કલ્કિ 2898 એડી માટે વધારાના લેખક તરીકે કામ કર્યું છે. હું તેના વિશે કંઈ જાહેર કરી શકું નહીં, પરંતુ એટલું જ કહી શકું છું કે ફિલ્મમાં એક અનોખો કોન્સેપ્ટ જોવા મળશે.કંઈક અલગ જે પહેલાં કોઈએ પ્રયાસ કર્યો નથી.”


‘કલ્કી 2898 એડી’ એક પાન ઈન્ડિયા ફિલ્મ છે. તેમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ,અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટની એ અભિનય કર્યો છે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 27 જૂન, 2024ના રોજ રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version