Site icon

હંમેશામાં વિવાદોમાં રહેતા બૉલીવુડ એક્ટર KRKની થઇ ધરપકડ- મુંબઈમાં લેન્ડ કરતાં જ પોલીસે કરી અટકાયત- જાણો શું છે મામલો

 News Continuous Bureau | Mumbai

પોતાના ટ્વિટ અને વિવાદાસ્પદ નિવેદનોને(Tweets and controversial statements) કારણે ચર્ચામાં રહેતો બોલિવૂડ એક્ટર(Bollywood actor) કમલ આર ખાન(Kamal R Khan) મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

Join Our WhatsApp Community

કમલ આર ખાનને મુંબઈની મલાડ પોલીસે(Malad Police) વર્ષ 2020માં કરાયેલા એક વિવાદાસ્પદ ટ્વિટ(Controversial tweet) માટે એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. 

એક્ટર પર આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા(Social media) પર ધર્મને(religion) લઈને વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું.  

હવે કેઆરકેને(KRK) બોરીવલી કોર્ટમાં(Borivali Court) રજૂ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : હેલો – આદિત્ય ઠાકરે બોલી રહ્યો છું ૨૫ હજાર મોકલો – આ એક ફોન કોલે મહારાષ્ટ્ર પોલીસ માટે ઉભી કરી મુશ્કેલી-જાણો શું છે સમગ્ર મામલો

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version