દક્ષિણ ભારતના સુપરસ્ટાર અને રાજનીતિમાં પહેલું પગલું ભરનાર અભિનેતા કમલ હસને નવા પાર્લામેન્ટ હાઉસનો વિરોધ કર્યો છે
કમલ હસનનું કહેવું છે કે જ્યારે અડધો દેશ ભૂખ્યો હોય ત્યારે આટલા બધા ખર્ચા ન કરાય
તેમણે વડાપ્રધાનને પડકાર ફેંકતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ મારા આ પ્રશ્નનો ઉત્તર આપવો જોઈએ