Site icon

Kangana ranaut: સંસદ માં આ રીતે પોતાના કો સ્ટાર ચિરાગ પાસવાન ને મળી કંગના રનૌત, વિડીયો થયો વાયરલ

Kangana ranaut: કંગના રનૌત અને ચિરાગ પાસવાને 'મિલે ના મિલે હમ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે બંને દેશની સંસદમાં પહોંચ્યા હતા આ દરમિયાન કંગના એ ઉષ્માભેર ચિરાગ પાસવાન ને મળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

kangana ranaut and chirag paswan hold hands at nda parliamentary meeting

kangana ranaut and chirag paswan hold hands at nda parliamentary meeting

News Continuous Bureau | Mumbai 

 Kangana ranaut: ગઈકાલે સંસદમાં એનડીએની મોટી બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપ અને તેના ઘટક પક્ષો સાથે જોવા મળ્યા હતા. આ મીટિંગમાં બિહારના હાજીપુરના સાંસદ ચિરાગ પાસવાન અને મંડીના બીજેપી સાંસદ કંગના રનૌત પણ હાજર હતા, જ્યાં ચૈરંગ પાસવાન અને કંગના એકબીજાને ખૂબ જ ઉષ્માભેર મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Neha kakkar birthday special: ચાર વર્ષ ની ઉંમર માં શરૂ કર્યું ગાવાનું, જાણો કેવી રીતે કરી નેહાએ માતા રાની ના જાગરણ થી બોલિવૂડ સુધીની સફર

કંગના રનૌત સંસદ માં ચિરાગ પાસવાન ને મળી 

કંગના અને ચિરાગ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં કંગના મિન્ટ બ્લુ સાડીમાં ચિરાગને શુભેચ્છા પાઠવતી જોવા મળી રહી છે.વિડીયો માં જોઈ શકાય છે કે બંને એકબીજા સાથે હાથ મિલાવે છે  અને ગળે પણ મળે છે. કંગના રનૌત ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે જ્યારે ચિરાગ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ છે.


તમને જણાવી દઈએ કે રાજનીતિ માં આવતા પહેલા ચિરાગ પાસવાને બોલિવૂડમાં પણ હાથ અજમાવ્યો હતો. તેણે કંગના રનૌત સાથે તેની ડેબ્યૂ ફિલ્મ ‘મિલે ના મિલે હમ…’માં કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અસફળ સાબિત થઈ અને આ સાથે જ ચિરાગની એક્ટિંગ કરિયરનો પણ અંત આવી ગયો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rhea Chakraborty: “7 વર્ષ વીતી ગયા…” સેટ પર પરત ફરીને રિયા ચક્રવર્તી થઈ ગઈ ભાવુક; સોશિયલ મીડિયા પર શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો
Ghooskhor Pandat Controversy:કાયદાકીય મુસીબતમાં ‘ઘૂસખોર પંડિત’: સંતોના આકરા વલણ બાદ ફિલ્મ પર સંકટ, પીએમ મોદી સમક્ષ પ્રતિબંધની રજૂઆત
Dhurandhar 2 Teaser: રણવીર સિંહનો સ્વેગ અને ડોજા કેટનો અવાજ: ‘ધુરંધર 2’ ના ટીઝરના બેકગ્રાઉન્ડ મ્યુઝિકે મચાવ્યો ખળભળાટ; જાણો ‘AAAHH MEN’ ની ખાસ વાતો
Vadh 2 Review: ‘વધ’ કરતા પણ વધુ ખતરનાક નીકળી ‘વધ 2’, સંજય મિશ્રા અને નીના ગુપ્તાની એક્ટિંગ તમને ચોંકાવી દેશે
Exit mobile version