News Continuous Bureau | Mumbai

Kangana ranaut: વિનેશ ફોગટ ના ઓલિમ્પિક સેમિફાઇનલ માં જીત બાદ કંગના ની પોસ્ટ થઇ વાયરલ, પીએમ મોદી વિશે કહી આવી વાત

Kangana ranaut: કંગના રનૌત તેના નિવેદન ને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હવે વિનેશ ફોગટ ના ઓલિમ્પિક માં સેમિફાઇનલ માં જીતતા કંગનાએ પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

kangana ranaut celebrates vinesh phogat historic win in paris olympics 2024

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: કંગના રનૌત તેના નિવેદન ને કારણે ચર્ચામાં રહેતી હોય છે, કંગના બોલિવૂડ ની બિન્દાસ અભિનેત્રી છે. હવે  કંગના ચર્ચામાં આવી છે. અને આ વખતે તેના ચર્ચામાં આવવાનું કારણ તેની એક પોસ્ટ છે. જેમાં તેણે વિનેશ ફોગાટ ની પેરિસ ઓલિમ્પિક 2024 ને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે કંગનાએ આ પોસ્ટમાં પીએમ મોદીના વખાણ પણ કર્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kajol birthday: અભિનય ઉપરાંત બિઝનેસ અમથી પણ ખુબ કમાણી કરે છે કાજોલ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

કંગના રનૌત ની પોસ્ટ થઇ વાયરલ 

કંગના રનૌત એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં વિનેશ ફોગાટ ની તસવીર શેર કરતા લખ્યું,”હું ભારતને પહેલું ગોલ્ડ મળે તે માટે પ્રાર્થના કરું છું વિનેશે એક વખત વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જેમાં મોદી તમારી કબર ખોદશે જેવા નારા લગાવ્યા છતાં તેને દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો. તેને શ્રેષ્ઠ તાલીમ, કોચ અને સુવિધાઓ મળી. આ લોકશાહીની સુંદરતા અને સારા નેતા છે.”

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે વિનેશ ફોગાટે ભારતીય રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version