Site icon News Continuous Bureau | Mumbai

Kangana ranaut Emergency: ‘ઇમરજન્સી’ ની રિલીઝ પહેલા કંગના રનૌત ને લાગ્યો ઝટકો, આ દેશ માં ફિલ્મ પર લાગ્યો પ્રતિબંધ

Kangana ranaut Emergency: કંગના રનૌતની 'ઇમરજન્સી' 1975 માં ભારતમાં લાદવામાં આવેલી કટોકટી પર આધારિત છે.આ ફિલ્મ 17 જાન્યુઆરી એ રિલીઝ થઇ રહી છે. હવે આ ફિલ્મ ની રિલીઝ પહેલા જ આ દેશ માં તેને બેન કરી દેવામા આવી છે.

kangana ranaut emergency movie banned in bangladesh

kangana ranaut emergency movie banned in bangladesh

News Continuous Bureau | Mumbai

Kangana ranaut Emergency: કંગના રનૌતની ‘ઇમરજન્સી’  1975 માં ભારતમાં લાદવામાં આવેલી કટોકટી પર આધારિત છે. આ ફિલ્મ ની ચાહકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 17 જાન્યુઆરી એ રિલીઝ થઇ રહી છે. હવે આ ફિલ્મ ની રિલીઝ પહેલા જ આ દેશ માં તેને બેન કરી દેવામા આવી છે.મીડિયા રિપોર્ટ મુજબ બાંગ્લાદેશમાં કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kushal tandon and Shivangi joshi: ડેટિંગ ના સમાચારો ની વચ્ચે પાર્ટી કરતા જોવા મળ્યા કુશાલ ટંડન અને શિવાંગી જોશી, બંને ની તસવીરો એ કર્યું ચર્ચા નું બજાર ગરમ

‘ઇમરજન્સી’ પર બાંગ્લાદેશ માં મુકવામાં આવ્યો પ્રતિબંધ 

આ બાબત સાથે સંકળાયેલા એક સૂત્ર એ જણાવ્યું હતું કે,, “બાંગ્લાદેશમાં ‘ઇમર્જન્સી’નું પ્રદર્શન બંધ કરવાનો નિર્ણય ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વર્તમાન તણાવપૂર્ણ સંબંધો સાથે જોડાયેલો છે. આ પ્રતિબંધ ફિલ્મની સામગ્રી સાથે ઓછો અને બંને દેશો વચ્ચે ચાલી રહેલા રાજકીય ગતિશીલતા સાથે વધુ સંબંધિત છે.”


‘ઇમર્જન્સી’ 1971 ના બાંગ્લાદેશના સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન ભારતીય સેના અને ઇન્દિરા ગાંધીની સરકારની ભૂમિકા અને “બાંગ્લાદેશના પિતા” તરીકે ઓળખાતા શેખ મુજીબુર રહેમાનને આપવામાં આવેલા સમર્થનને દર્શાવે છે.આ ફિલ્મમાં બાંગ્લાદેશી ઉગ્રવાદીઓ દ્વારા મુજીબુરહમાનની હત્યાનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે, જે બાંગ્લાદેશમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનું કારણ માનવામાં આવે છે.]

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Nana Patekar Films “અભિનયનો સિંહ કાયમ માટે પોઢી ગયો!” ૧૦૦+ ફિલ્મો અને ૩ નેશનલ એવોર્ડ્સ વિજેતા નાના પાટેકર અલવિદા જાણો રંગમંચથી સિલ્વર સ્ક્રીન સુધીની સુવર્ણ સફર
Veteran Actor Nana Patekar Passes Away ભારતીય સિનેમાને મોટી ખોટ દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન; ગોવામાં હાર્ટ એટેક આવ્યા બાદ અંતિમ શ્વાસ લીધા
Exit mobile version