Site icon News Continuous Bureau | Mumbai

Kangana ranaut: અભિનય છોડી રાજનીતિ માં પ્રવેશ કરવા પર કંગના રનૌતે કર્યો ખુલાસો, કહી આ વાત

Kangana ranaut: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન કંગના રનૌત ને એક ઇન્ટરવ્યૂ માં પૂછવામાં આવ્યું કે શું તે રાજનીતિમાં પ્રવેશ કરશે જેનો કંગના એ રસપ્રદ જવાબ આપ્યો હતો

kangana ranaut open up to joined politics

kangana ranaut open up to joined politics

News Continuous Bureau | Mumbai 

Kangana ranaut: કંગના તેના રાજનીતિ માં આવવા ના સમાચાર ને કારણે ચર્ચામાં છે. પરંતુ કંગના એ ક્યારેય આ વિશે વાત કરી નહોતી હવે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કંગના ને પૂછવામાં આવ્યું કે શું તે લોકસભા ચૂંટણીમાં ભાગ લેવાનું વિચારી રહી છે. કંગનાએ આ સવાલનો રસપ્રદ જવાબ આપ્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Neha laxmi iyer: ઇશ્કબાઝ ફેમ અભિનેત્રી નેહા લક્ષ્મી અય્યરે એ આ રીતિ-રિવાજ મુજબ રૂદ્રયશ જોશી સાથે કર્યા લગ્ન, વાયરલ થયો વિડીયો

કંગના નો રાજનીતિ માં આવવા નો વિચાર 

કંગના એ તેના રાજનીતિ માં આવવા અંગે કહ્યું કે, ‘મારે ચૂંટણી લડવી કે નહીં તે જાહેર કરવાનો અધિકાર મને નથી. જોકે, હું રાજકારણમાં રહ્યા વગર પણ એક જાગૃત મહિલા છું. મેં હંમેશા મારા દેશ માટે કામ કર્યું છે.હું ખરેખર ફિલ્મના સેટ પરથી પણ રાજકીય પક્ષો સાથે લડી છું. હું રાજકારણમાં રહું કે ન રહું, હું મારા દેશ માટે કામ કરતી રહીશ. મને આ બધું કરતા કોઈ રોકી શકે તેમ નથી. જો કે, જો મને રાજનીતિમાં પ્રવેશવાની તક મળશે તો હું ચોક્કસપણે રાજકારણમાં આવવાનું પસંદ કરીશ અને મને લાગે છે કે આ યોગ્ય સમય છે.’

 

Avengers Doomsday Advance Booking ‘એવેન્જર્સ ડૂમ્સડે’ નું તોફાની એડવાન્સ બુકિંગ 24 કલાકમાં જ ₹10 કરોડ પાર, મિડનાઈટ શો માટે ભારે ક્રેઝ
Salman Khan Gift પનવેલ ફાર્મહાઉસમાં સલમાન ખાનનું મોટું સરપ્રાઈઝ ‘માતૃભૂમિ’ ની ટીમને આપી મોંઘીદાટ ભેટ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Panchayat Season 5 Release Date ફુલેરાની વાપસી ‘પંચાયત’ સીઝન 5 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખના રોજ OTT પર આવશે
Exit mobile version