Site icon News Continuous Bureau | Mumbai

Kangana sharma: ફેશન ના ચક્કર માં ફસાઈ કંગના શર્મા, હાઈ હિલ ને કારણે થઇ આવી હાલત, કેમેરા માં કેદ થઇ ઘટના

Kangana sharma: કંગના શર્મા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિનેત્રી નું હાઈ હિલ ને કારણે સંતુલન બગડ્યું અને તે ધડામ કરતી સીડી પર થી પડી ગઈ.

kangana sharma misstep in heels on stairs

kangana sharma misstep in heels on stairs

News Continuous Bureau | Mumbai

Kangana sharma: કંગના શર્મા ને ફેશન કરવી ભારે પડી છે. કંગના શર્મા તાજેતરમાં જ મુંબઈના એક રેસ્ટોરન્ટની બહાર હાઈ હિલ ને કારણે પોતાનું સંતુલન ગુમાવી બેઠી હતી અને પડી ગઈ હતી. આ ઘટના ત્યાં હાજર પાપારાઝીના કેમેરામાં કેદ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર કંગના નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Devendra fadnavis Chhava: મહારાષ્ટ્ર ના સીએમ એ જોઈ છાવા, વિકી કૌશલ ની ફિલ્મ ના વખાણ કરતા દેવેન્દ્ર ફડણવીસ એ કહી આવી વાત

કંગના નો વિડીયો થયો વાયરલ 

કંગના નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે કંગના પાપારાઝી ને પોઝ આપી રહી છે અચાનક તેની હાઈ હિલ ને કારણે તે સંતુલન ગુમાવે છે અને સીડી પરથી પડી જાય છે. પડી ગયા પછી કંગના તેના પગની ઘૂંટી દબાવતી જોઈ શકાય છે. કંગના નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


કંગના શર્મા ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ થી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version