Site icon News Continuous Bureau | Mumbai

Kannappa: રાષ્ટ્રપતિ ભવન માં યોજાયું ‘કન્નપ્પા’ નું વિશેષ સ્ક્રીનિંગ, ફિલ્મ ના નિર્માતા એ પોસ્ટ શેર કરી લખી આવી વાત

Kannappa: વિષ્ણુ માંચૂ અને અક્ષય કુમારની ફિલ્મ 'કન્નપ્પા'ની સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ હતી, નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર આ વાત ની માહિતી શેર કરી છે.

Kannappa Held Special Screening at Rashtrapati Bhavan

Kannappa Held Special Screening at Rashtrapati Bhavan

News Continuous Bureau | Mumbai

Kannappa: દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં દક્ષિણ ભારતીય ફિલ્મ ‘કન્નપ્પા’ ની વિશેષ સ્ક્રીનિંગ યોજાઈ હતી. ફિલ્મના નિર્માતાઓએ આ માહિતી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી. તેમણે લખ્યું કે, “અમને ગર્વ છે કે કન્નપ્પાની વિશેષ સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ. આ ફિલ્મ ભક્તિ અને સંસ્કૃતિની વાર્તાને માન આપે છે. હર હર મહાદેવ. હર ઘર મહાદેવ.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pallavi Rao: લગ્ન ના આટલા વર્ષો બાદ ‘પંડ્યા સ્ટોર’ ફેમ અભિનેત્રી પલ્લવી રાવે લીધા છૂટાછેડા, જણાવ્યું નિર્દેશક સુરજ રાવથી છુટા થવાનું કારણ

વિષ્ણુ માંચૂ અને અક્ષય કુમારના પાત્રો

ફિલ્મમાં વિષ્ણુ માંચૂએ થિન્નાડુ નામના યોદ્ધાનું પાત્ર ભજવ્યું છે, જે ભક્ત કન્નપ્પા બને છે. અક્ષય કુમાર ભગવાન શિવ ની ભૂમિકા નિભાવે છે. સાથે જ પ્રભાસ રુદ્ર તરીકે અને મોહનલાલ કિરાતા તરીકે શક્તિશાળી પાત્રમાં જોવા મળે છે. ફિલ્મમાં વિષ્ણુના પુત્ર અવરામ માંચૂએ પણ અભિનયની શરૂઆત કરી છે.


કન્નપ્પા’ ફિલ્મને દર્શકો અને વિમર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મની ભક્તિભરેલી વાર્તા અને દ્રષ્ટિએ દર્શકોને ખૂબ પસંદ આવી છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના દ્રશ્યો અને પાત્રો ખૂબ વાયરલ  થઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version