Site icon

Kantara Chapter 1: ‘કાંતારા: ચેપ્ટર 1’ ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો રિષભ શેટ્ટી ની ફિલ્મ

Kantara Chapter 1: 'કાંતારા: ચેપ્ટર 1' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે હવે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Kantara Chapter 1 to Stream on Amazon Prime Video; OTT Release Expected Around October 30

Kantara Chapter 1 to Stream on Amazon Prime Video; OTT Release Expected Around October 30

News Continuous Bureau | Mumbai 

Kantara Chapter 1: રિષભ શેટ્ટી ની ‘કાંતારા: ચેપ્ટર 1’  ફિલ્મે વિશ્વભરમાં 670 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મે રિજનલ સિનેમાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે દર્શકો OTT રિલીઝની રાહ જોઈ રહ્યા છે. શરૂઆતની માહિતી મુજબ, ફિલ્મ અમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે અને કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે.હિન્દી માટે તમારે વધુ રાહ જોવી પડશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Abhinav Kashyap Lashes on Aamir Khan: સલમાન બાદ હવે આમિર ખાન પર અભિનવ કશ્યપનો પ્રહાર, બોલિવૂડ ના મિસ્ટર પર્ફેક્ટનિશ વિશે કહી આવી વાત

OTT રિલીઝ ક્યારે?

ફિલ્મની થિયેટર રિલીઝ અને OTT રિલીઝ વચ્ચે સામાન્ય રીતે 6 થી 8 અઠવાડિયાની ગેપ હોય છે. ‘કાંતારા’ની ડિજિટલ રિલીઝ તારીખ 30 ઓક્ટોબર, 2025 હોવાની શક્યતા છે. જોકે, બોક્સ ઓફિસ પર મળતી સફળતા જોઈને આ તારીખ આગળ ધકેલાઈ શકે છે.ફિલ્મ કોસ્ટલ કર્ણાટકની રહસ્યમય લોકકથાઓ પર આધારિત છે. તેમાં રિષભ  શેટ્ટી ઉપરાંત જયરામ, રુક્મિણી વસંત અને ગુલશન દેવૈયા જેવા કલાકારો છે. એક્શન, ભાવનાઓ અને દ્રશ્યોનો શાનદાર મિશ્રણ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.


દિવાળી પછી ‘કાંતારા’ની રફ્તારને ‘થામા’ જેવી નવી રિલીઝથી ટક્કર મળી શકે છે. જોકે, ‘કાંતારા’ હજુ પણ થિયેટરોમાં ભારે ભીડ ખેંચી રહી છે અને વર્ડ ઓફ માઉથથી રિપિટ દર્શકો પણ આવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version